________________
રાજભક્તિ
( ૨૪૧ )
૪૨
આપે નાનાવિધ તબેાળ, આપે પાન પ્રતેકે સેાળ; કાચા ચના ને એલચી, મહમાહટ રહીમ મચમચી. ૪૧ ૧પૂગીફળ કેવડીઓ કાથ, આપે ત્રિહુ કન્યાના નાથ; ખાવન ચંદનનાં છાંટણાં, અવર વિલેપન કીધાં ઘણાં. આપે કમલ સુકોમળ સાર, જસુ પરિઘળ પરિમળ વિસ્તાર; દમણા ખિમણેા પરિમળ કરે, કાળા વાળા સહુ શિધરે, ૪૩ આપે કરણી ને કેવડી, પાર ન પામું તે કેવડી; આપે ચંપા ને જાસૂલ, સેવ‘ત્રાદિક ઝાઝાં ફૂલ. આપે મણિ માણિક ભંડાર, મન ગમતા તેજી તેાખાર; વચ્છરાજના અતિ સુવિચાર, નૃપસહ શેાભાગ્યે પરિવાર. ૪૫ ચોથા ખડના પામ્યા પાર, આપી ઘાટ ભાજન કે સાર; કુવર નૃપ પહિરાવી નમે, જોજ્યા જન 'વીતક પચમે. ૪૬ ઇતિશ્રી વચ્છરાજ પ્રખધે રાજાન ભાજન નિયંત્રણ ઘાટ અધિકાર ચતુર્થ ખંડ સમાસ
યા.
૧. સેાપારી. રચાયો ૩. ઘણા
Jain Education International
૪૪
લાભ શંખ દાતા સમયની
For Private & Personal Use Only
www.jainelibrary.org