________________
સાક્ષરશિરોમણિ શ્રીમાન આનંદસાગરગણિના ઉપદેશથી આ ભંડારની સ્થાપના થયેલી હોવાથી તેનું નામ ચિરંજીવ રહે, એવા ઈરાદાસહ આવા કાવ્યના સંગ્રહનું નામ “શ્રીઆનંદકાવ્યમહેદધિ” રાખવામાં આવ્યું છે. અંતમાં હું તેઓને ઉપકાર માનું છું, કે જેઓએ મને આ કાવ્ય બહાર પાડવામાં મદદ આપી છે. શાસ્ત્ર વિશારદજૈનાચાર્ય શ્રીબુદ્ધિસાગરસૂરિ, અને પુરોહિત પૂર્ણચંદ્ર અચળેશ્વર શર્મા.
પેજવણચંદ સાકરચંદ જવેરી
લેમિંગ્ટનરેડ, ચોપાટી, મુંબાઈ ૩––૧૮૧૪. અનંત ચતુર્દશી ૧૯૭૦.
સંશોધન અને સંગ્રહકર્તા.
Jain Education International
Jain Education International
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.ja
www.jainelibrary.org