SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ હતી, તેથી શોધનકર્મમાં વિશેષ સુલભતા થઈ પડી હતી, જેથી તેઓને સપ્રેમ આભાર ગણુંયે છિયે. અને તેટલાં માટે જ આ મૈતિક, બીજા ભક્તિક (2nd Part) કરતાં વધારે સુંદર રીતે શોધાયેલું છે. શોધન આદિ માટે ખાસ કાળજી રાખવા પુરોહિત પૂર્ણચંદ્ર અચળેશ્વર શર્માના અમે આભારી છિયે, કારણ કે ધનકર્મ તેઓને સેંપવામાં આવ્યું હતું. તેઓએ સારે પરિશ્રમ સેવીને પ્રફ શેાધનકર્મ બરાબર રીતે કરી કાર્ય યોગ્ય રીતે પાર પાડયું છે, એવું અમને જણાયું છે. ભરતબાહુબળીની પંન્યાસ શ્રીકમલવિજયગણિ, અને અમદાવાદના પ્રસિદ્ધ ડહેલાના ઉપાશ્રયની બે મલી ત્રણ પ્રતો. જયાનંદ, વચ્છરાજ દેવરાજ, અને સુરસુન્દરીની પુરોહિત પૂ. અ. શર્માના પુસ્તકાલયની, અને ડહેલાના ઉપાશ્રયની. નળદમયંતીની પંન્યાસ શ્રીકમળવિજયગણિની, ડહેલાના ઉપાશ્રયની અને અમદાવાદમાં શામળાપોળમાં આવેલી શ્રીહઠીસિંધજૈનસરસ્વતીસભાની બે પ્રતે. હરિબળ-માછીની બધી પ્રત ડહેલાના ઉપાશ્રયની જ હતી. કામાં કેટલેક સ્થળે જણાતી પાદની સામાન્ય અપૂર તા [] કૅસમાંજ જણાવી દીધી છે. વિશેષ પદની અપૂર્ણતા નહિ રહેવાનું કારણ એજ છે કે દરેક રાસની પ્રતે બે ઉપરાંત મળી શકી હતી, તેથી એકમાં તૂટતે પાઠ બીજી ઉપરથી સાંધી શકાયે હતે. આ એકત્ર કરેલાં કાવ્યને સસ્તાં સાહિત્ય-તરીકે બહાર પાડવા માટે, “શેઠ દેવચંદ લાલભાઈ જેનપુસ્તકેદ્રારભંડારમાંથી ” મુદ્રિત કરવામાં આવ્યા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy