SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ દૈવી પ્રસન્નતા. ( ૨૩૫ ) બિહુ તણે એ બેટી હાય, રત્નવતી ક્નકાવતી સેાય. ચેાવન ભરી નૃપ દેખે જામ, વરચિતા મન પેઢી તામ; નિમિત્તિક પૂછયે મતિસાર, બેટી વરસ કેણુ કુમાર. ૩૩ સ્વામી તુમે ચિંતા મત કરે, વસિં એહ ભૂમિગોચરા; નૃપ કહે ઇહાં ઙ્ગિ પર આવશે, અણઆવિ તે કિમ પરણશે. ૩૪ વળતું નૈમિત્તક ઇમ ભણે, વિવાહ નહીં હાસ તુમ કન્હે; આયુ તુમારે માસજ અછે, વાત કહુ તું સાંભળ છે. ૩૫ તુજ અહિન જે કમલાવતી, સૂર મહીપતિ પરણી હતી; તિણ બીજી આણી એક નાર, તુજ મહિન મૂકી કણવાર. ૩૬ બાળપણે તે બહુ તપ કરી, વિદ્યનમતી હુઇ વિતરી; દિન કેતે બીજી પણ મુઈ, દત્તશેઠ ઘર પુત્રી થઇ. પુત્રી "જમલે રહે પાહરી, તે વચરે મારે વિતરી, ઈમ કરતાં કુણ ભટના નાથ, તેહતણા કાપેસિ હાથ. કાપીને રૂઝવસિ જેહ, બિડું એટી વર હેાસિ તેહ; એહ વાત નિસુણી રાજને, એ ખિહુને મ્હેલી મુજ કને. ૩૯ માસ છેહ તે રાજન મુએ, ત્યાર પછી વિતર પતિ હુ; તેણે યક્ષ અને પર્યંક, વળીઆં આપ્યાં હરખ ધરતિ. એ સહુ અંગિ કરી વચ્છરાજ, ભાગવ એહતણું તું રાજ; ઇમ કહી રહે સા સુંદરી, વચ્છરાજ રહ્યા તસ ઘર. શ્રીદ્વત્તા વચ્છરાજે વરી, એહ વાત જાણે વિ'તરી; ત્યાર પછી મન મૂકે કોહ, બેટીથીકેા ધરે અતિ ૧ મેહ. ૪૨ આપ્યા ચીર સકંચુક ભલા, ઘાટ કાજ ચાલ્યા એકલેા; ત્રણ નારિ પરણી જાજાઇ, તૃતીય ખંડ સમાપ્તિ હુઈ. ૪૩ ઇતિશ્રી વચ્છરાજે ચીરક'ચુક અધિકાર તૃતીય ખંડ સમાપ્ત. ૪૦ ૪૧ Jain Education International ૩૧ For Private & Personal Use Only ૩૭ ૧ જ્યારે. ૨ જમાઇ–ધણી. ૩ ત્યારે. ૪ નેશી, ૫ પાસે. ૬ ચોકીદાર. ૭ બહાદુર શિરામણ. ૯ મહિના પૂરા થયેથી. ક્રોધ. ૧૦ પ્યાર. ૩૮ www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy