________________
(ર૩૬)
વચ્છરાજ દેવરાજ ખંડ ચોથે.
(વસ્તુ છંદ) ધન ધારણિ ધન ધારણિતણે એ પુત્ર, જિણિ કનકભ્રમરાયે દેઈ વસ્તુ આપી ભલેરી. જેણિ સભામાહિં રહી કરી અવધિ છ માસ કેરી
ઘાટહ લેવા ચાલીએ તિહાં પરણી ત્રણ નાર, વચ્છરાજ કુંઅર સમે અવર ન ઈણિ સંસાર.
(ઢાળ ૧ લી–રાગ દેશાખ.) દિન દિન બહુ પરિ ભગવે ભેગ, શેક નહીં તસ આસને એક
ઈમ કરતાં દિન આવી તે, જે છેલો છમાસને એ. ૧ ઢિયે નિદ્રા વિણ વછરાજ, સોઈ પ્રતિજ્ઞા સાંભરે એ;
દેવતિ આગલ કહ્યું સવેય, અદ્ધિ સહિત તવ ચરે એ. ૨ મારગ દત્તશેઠ આવાસ, શ્રીદત્તા તેડી કરી એક વિહુ રમણ સરિસે વચ્છરાજ, પહુતે ઉજેણપુરી એ. ૩ કનકસિરિ કહે સુણ વચ્છરાજ, આજ આણંદ હુઈ ભરી એ;
મુજ મને રથ ચડયા પ્રમાણે; તે સઘળા પણ તે કરી એ. ૪ ભૂપતિ આયસડે વચ્છરાજ, પહલે જિહાં પરિવાર છે એક
ઈમ કરતાં હિવ કેટલે દીહ, સુણજો જેહ ઉપજે છે એ. પ કનકસિરિ અતિ ભેલી રેગ, નૃપ ઉપચાર ઘણે કરે એ; ઈમ કરતાં પહુતી પરલેક, ઈણિ પરિ રાજન દુખ ધરે એ. ૬
(દુહા). હાહા કામણિ કિહાં ગઈ છેડે મારે સાથ, તુજ વિયેગે અતિ ઘણે, વિલવે તારે નાથ.
૧ નજીક. ૨ ઉંધા વગર. ૩ મારી ઈચ્છાઓ સરળ થઈ ૪ હુકમ. ૫ દિવસ. ૬ દવા વગેરે ઉપાય. ૭ વિલાપ કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org