SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ સાહસની સિદ્ધતા, (દુહા. ) સાહસી લચ્છી હુવે, નહું કાયર પુરષાંડ; કાને કુંડલ રયણમેં, નયણે કાજલ થાય. સિંહ ન જોવે ચન્દ્રબલ, નવિ જોવે ઘણુ ઋદ્ધિ; એકલડો મહુયાં ભિડે, જિહાં સાહસ તિહાં સિદ્ધિ. ( ચાપાક, ) તત્ર કુંવર કહે સુણાજી શાહ, કુળ જાણ્યાં વિષ્ણુ કિસી વિવાહ; દત્ત કહે જે રચવિચાર, તિષ્ણે જાણ્યા ઉત્તમ આચાર. ૧૬ અતિ ઘણું કહીને મનાવીએ, પુત્રી સાથે પરણાવી; ૧અહારાત્રિ તિણ મંદિર રહી, રમણિ પ્રતિ પ્રતિજ્ઞા કહી. ૧૭ રમણિ પિતાતણે ઘર સાય, મેડવી આપણે મારગ હોય; વાટે અવિ અતિહિ દુરગ, દીઠા નયર રયણુગઢ રંગ. ૧૮ ૐજમલુ સરસ સરોવર સાર, પસ્તુતે ટ જલ ભર્યું અપાર; કુંવર હાથપાય તવ ધેાઇ, બેઠી નગર સાહુનું જોઈ. તવ તિહાં નારીજન આવેય, મસ્તકિ પ્રયણુતા ઘટ લેય; ક્રૂનીર ભરીને ઊતાવળી, એક જાએ એક આવે વળી. એ પૂછે નારીને તિહાં, કુણુ નગરી કુણ ભૂપતિ ઇંડાં ? કિણ કારણ અતિ વહિવું નીર ? વળતું નાકર કહે સુણુ વીર.૨૧ નગરી લીલાવતી અવધાર, પુરૂષ રહિત વિતરી મઝાર; ૨૦ અમ ઠકુરાણી વિદ્યન્મતી, રયણીભર કહાં પહુતી હતી. ૨૨ મિલીએ ફાક સુભટના નાથ, અમઠકુરાણી કાપ્યા હાથ; વળી દઈ મહિમા ભંડાર, છેદ્યા હસ્ત પડયાં તિણિવાર.૨૩ એક વળિયાના મહિમા એહ, ધાવ સવે રૂઝવવું તે; ( ૨૩૩) ૧ આ પહેાર. ૨ વિકટ પ્રકારની ઉજડ જગ્યા-જંગલ. ૩ પાસે. ૪ કિનારે. ૫ રત્નના ઘડા લઈને, હૈં પાણી. છ અમારી ધણીઆણુ ૮ કછુ. હું જખમ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy