________________
સાહસની સિદ્ધતા. (ર૩૧) કારણ તે મોટું છે એ, કવિજન કહેસી તેહ તે. ૭. એ વાત ભૂપે સુણી એ, તેડિએ દત્ત શેઠ તે;
એહ નગર છેઉચલે એ, કિહાં વસતું અને તે. લહી ભૂપતિ આદેશડેએ, પહુંચે આ વન માંહિ તે
દત્તપુર નાહનું નગરજ એ, વાઢુ દત્ત શાહિં તે. કુંવર આઘે સંચરે એક દીઠ મદિર ઉઠ તે; દેખી ઉત્તમ આવતે એ, તતખિણ ઉઠે શેઠ તે. આસણ બેસણ માંડી એ, બેઠા હરખ ધરંત તે; માંહોમાંહિ દેઈ જણાએ, કહે આપણું વૃત્તાંત તે. બહુ આભરણ અલંકીએ એ, એક પુરૂષ આય તે; કાળમુંહ દેખી કરે છે, તવ કુંવર પૂછય તે. શેઠ ભણે હવડાં કહું એ, જે બેટી વૃત્તાંત તે;
આજ રહેશે એ તે કહે છે, હશે એહને અંત તે. ૧૩ વછરાજ વળતું ભણે એ, માને સાચી વાત તે; એહ પુરૂષની થાહ એ, મેં રહેવું સુણ દત્ત તે. ૧૪
(ઢાળ પમી-દેશી ચોપાઇની.) સાંઝ સમે કુંવર ચાલીએ, જિહાં બેટી ઢાળે હેલીએ;
તવ કુંવરી મન ચિંતે ઈસું, મેં અવતરીને સાધ્યું કિશું? ૧ પુણ્ય રહિત મુજ સરિખી નાર, નથી અવર છણે સંસાર;
ઘણા પુરૂષ મુઆ મુજ કાજ, પુરૂષયણ વળી મરશે આજ. ૨ પોઢ કુંઅર સાહસ ધરી, કુંઅરી પહુતી નિદ્રા ભરી; જગત જનને ભય શું કરે, ચિંતી ઢાલ થિકે ઉતરે. ૩ ખેડ કાજ કુંવર સંચરે, ગોખે થઈ હેઠે ઊતરે, લેઈ ખેડ ઉપર આણિઓ, કુંવર જમવું પિઢાડિએ. ૪ - ૧ ઉચાળા ભરે. ૨ હુકમ, ૩ નજરે. ૪ બદલે. ૫ ઢાલિયાખાટલા ઉપરથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org