SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ (ર૩૦) વછરાજ દેવરાજ કનકસિરિઅતિ આડા લીઓ, ભૂપતિ મનમાં વિલખે થયે કુંવર કહે મ ધરે ઊચાટ, રાજન મેં આણે ઘાટ.: ૩૨ જઈ નાણું છમાસ મઝાર, તે પેસવું અગ્નિ મઝાર; કુંવર ઈસી પ્રતિગ્યા કરે, સહી કહીને પ્રણમી નીસરે; ૩૩ ( વસ્તુ છે. ) એહ કુંવર એહ કુંવર અલવે ભંડાર, અલવે રાજન પુત્ર શું જેણી પ્રીતિ ચિરકાલ મડીય; યક્ષતણે ખંડડે અલવિયે ચંદનહ ખંડય; અલવિ લીધો કંચુએ અલવિ લીધું ચીર, ઘાટહ લેવા કારણે અલવિ ચા વીર. | (ઢાળ ૪ થી–દેશી ચડિયે ધન માનજે) ધારણિ કે બેટડેએ, ખડગ લઈ નિજ હાથે તે મારગ ચાલે એકલે એ, નહિ કે બીજે સાથે તે. વાટ એક અટવી અએ, તિહાં નાહનડી ગામ તે; કુંઅર તે દેખી કરીએ, જેવા પહુચે તામ તે. એક પુરૂષ પળે મિલ્ય એ, પૂછે નયરસ્વરૂપ તે, પભણે ભૂમીતલ નગર, વિરસિંહ તિહાં ભૂપ તે. દત્તશેઠ વ્યવહારીઓએ, શ્રીદેવી તસ "ભજ તે; શ્રીદત્તા પુત્રી અછે એ, સકલ કળા કરિ સજજ તે. નવિ જાણું કુણહિં છળીએ, બેટી ભેળી દેખ તે; સત પાસે મૂકે “પાદરીએ, તે પહુચે 'પરલેક તે. ૫ જે નવિ મૂકે પાહરીએ, આખું કુટુંબ મારેય તે; એક પુરૂષ દહાડિતએ, રવિ સજજ કરેય તે. ૬ દેવી કુંણ કેપી અછે એ, નિત નર મારે જે તે ૧ હઠ. ૨ દરવાજે. ૩ હકીક્ત. ૪ બોલે. ૫ ભાર્યા-સ્ત્રી–વહુ. ૬ તૈયાર. ૭ છેતરી. ૮ સ તરફ. ૯પહેરેગિર.૧૦ મરણ ૧૧ રોજ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy