SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ લાભ વિચાર. ( ૨૨૯) ૨૨ દુઃખ ઘણું વિ જાએ જીવ, ભૂખે તરશે પાડે રીવ; કહે મુજને આણા કાંઈ જિમું, હું ઘર જઈ લાવી ચૂરમું. ૨૧ કરી કાલીએ ઉંચા કરૂ, પણ પૂગુ નાં એ શું કરૂ; તવ મુજ હિયર્ડ ઉપના શેક, સરલે રસાદે' મૂકી પાક. કુંવર કહે મન કરેા સમાધ, લેઇ ચૂરમું ચડા મુજ ખાંધ; તુજ વલ્લભ ભાવે જેટલ, દીએ બર્હિન ભાજન તેટલુ'. ૨૩ નિસુણી કામણિ ખાંધે ચડી, તવ કાઢી ૐકાતી રાતડી; ૪મિષ ખાએ કટકા પડે, તે કુવરની દ્રષ્ટે ચડે. કુંવર કહે અરે પાપિણુ ! ભૂંડી દુષ્ટ પદુરાચારિણી; માયા માંડી માંડયા પાપ, જાઈશ જો તે દેઈશ શાપ. ઇમ જપી કાઢે તાર. તવ નાસતાં ફૂંકી નાર; વચ્છરાજ તું બાવન વીર, વિતરડી કાઢ્યું ચીર. વિ'તરડી નાઠી નિઃવસ્ત્ર, જાણ્યુ મુજ વાજેસે શસ્ત્ર; ઈમ કરતાં દિનકર ઉગી, ચીર સહિત ભૂપતિ ભેટીઓ. ૨૭ રાત્રિતણા વૃત્તાંતજ કહે, 'સૂરિમ દેખી નૃપ ૧૨ગહુગહે; સેઇ ચીર કનકશ્રમ રાઉ, કનકશ્રીને કરે ૧૩૫સા. પટરાણી પહિરીને જોએ, સરિખા કચુક વિષ્ણુ નવિ સાહે; કનકસિરિ કહે નિપુણા ભૂપ, કચુક વિણ નહીં તેહવું રૂપ. તવ રાજા ચિંતાતુર હાય, વિળ વિળ કુંવર સાહસુ જોય; ખેચરડી કેરા ક‘ચુએ, તે અરે આણી આલીએ. ૩૦ પ↑િ ક’ચુક વળી મન ૧૪દહે, ''તતખિણુ કાળ સુંડુ થઇ રહે; જો આવા પુરપટ્ટણ હાટ, બિહુ સરીખી આણા ઘાટ. ૩૧ ર Jain Education International ૨૪ For Private & Personal Use Only ૧ મ. ૨ મુક્તકથી-કરૂા સ્વરથી-છૂટે મ્હાંડે. ૩ તલવાર. ૪ માંસ. ૫ નઠારા આચારવાળો. ૬ કપટ. ૭ વસ્ત્ર કપડાં. ૮ નગ્નનાગી. ૯ ચલાવશે–ધા કરશે. ૧૦ હકીકત. ૧૧ રાપણું. ૧૨ - નંદ પામ્યા. ૧૩ બક્ષિશ. ૧૪ બળતર થવા લાગી. ૧૫ તુરત. ૫ ર૬ ૨૮ www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy