SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૮) વચ્છરાજ દેવરાજ, એમ કહી આલિંગન દિયે, વચ્છરાજને ખોલે લિયે. ૯ તિણ અવસર બેસી હાથિણ, ચાલી જિહાં વિમલા ધારણિ; દેઈ બહિન તેડી આપણી, રહિ એકઠી ત્રચ્ચે જણી. ૧૦ ભૂપતિ ભણે સુણે વછરાજ, નગર બિહું ચિહુંનું કે રાજ; કુંવર કહે રાજ નવિ લેશ, પણ તુમ પય હું સેવ કરેશ. ૧૧ શ્રીમુખ જવ તમે કહેશે સ્વામ, તે વિણ કિમે ન જાઉં કામ; ઈણિ પરિ કુંવર એલગ કરે, રાત દિવસ તીરે સંચરે. ૧૨ એકવાર રાજા અણકહે, ઢિયે મંદિર નિદ્રા લહે, વચ્છરાજ કાઢી 'તરૂઆર, ઉભે રહિએ મંદિર બાર. ૧૩ દેઈ પહુર જવ રયણ થઈ, તવ રાજાની નિદ્રા ગઈ નિસુણી રેવતી એક બાળ, ઊઠી બેઠે થયે ભૂપાળ. ૧૪ ભૂપતિ બાલાવ્યા પાહરિ, તે સવિ સૂતા નિદ્રા ભારી; તિણ અવસર પભણે વછરાજ, સ્વામિ “આયશ છે શું કાજી ૧૫ પૃથ્વી પતિ પણે ઈણિ પર, કુંવર તું કિમ ન ગયે ઘરે? તુમ કહ્યા વિના જાઉં કીમ, મેં આને લીધે છે નીમ. ૧૬ પાહરિ સર્વિ સૂતા છે સ્વામ, કાજ કહે મુજ એહને ઠામ, પવિ છ જો હુઈસઊણ, જેઈ આવ રવે છે કુણ. ૧૭ ચાલ્યા કુંવર આયસ લહી, નગરી માં ન રેવે સહી દક્ષિણ કર ઝાલી “કરવાળ, ગઢ ઉલંધિએ દેઈ ફાળ. ૧૮ જાએ સાદતાણે અનુસાર, પતે વર૭ સાણ મઝાર; તિહાં વટવૃક્ષ વડો વિરાર, દીઠી મલી રોતી નાર. ૧૯ કુંઅર તે પાસે જઈ રહે, એ કાં કામણિને કહે ? રહી રોતી કહે સુણ કુમાર, ઈહાં બાંધ્યું છે મુજ ભરતાર. ૨૦ 1 તરવાર. ૨ રાત. ૩ સ્ત્રી. ૪ પૃથ્વીને પાળનાર. ૫ આજ્ઞાહુકમ. ૬ બેલે. ૭ જમણે હાથે. ૮ તરવાર. ૮ વડનું ઝાડ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy