SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચય, (ર૭) ખંડ ત્રીજે. રાતિ ની વનિઉ, સાવર જાતિડાં (ઢાળ ૧ લી દેશી ચેપાઇની.) દિન બિહુ ત્રણ્યતણે અંતરે, ચંદન વેચીને ધન કરે, કુંવર ઘર મન ચિંતા ટળી, પહો રાજકુંવર જિહાંવળી. ૧ (ગાહ.) હંસા રમતિ સરે, ભમરા રમતિ કેતકીસમે, ચંદનવને ભુયંગા, સરિસા સરિસેણ રમંતિ. માહામાહિં પ્રીતિ અપાર, ન સકે સહી વિગ લગાર; રાજકુંવરિ તે શીખી કળા, પંડિત સરિસા રાઉળે ગયા. ૨ રાઉ આગલિ અભ્યાસે શસ્ત્ર, તૂઠે દે પંડિતને વસ્ત્ર ભૂપતિ દેખી વચ્છકુંઆર, સકળ કળા કેરે ભંડાર. ૩ કનકભ્રમ રાજા અતિ નિઉણ, પૂછે પુત્ર કહે એ કુણ? રાજકુંઅર કહે નિ સુણતાત, એહની અવર ન જાણું વાત. ૪ શાશર્મ અમે શીખું જિહાં, એ કુંવર અમ મિલી તિહાં; કનકભ્રમ પૂછે નિજ મુખેં, બોલે કુંઅર યથાસ્થિત સુખેં. ૫ શસ્ત્રશર્મ તમને કેટલે, અમને દેખાડે તેટલે; કુંઅર શસ્ત્ર અભ્યસે સાર, તવ રાજા રજિઓ અપાર. ૬ નિસુણે કુંવર બોલે ભૂપ, કહે તુમે આપણું સ્વરૂપ બે કર જોડી કુંઅર ભણે, તિહાં જમલી કનકશ્રી સુણે. ૭ સિંધુ દેશ અતિ રૂડે જાણુ, ચંદ્રાવઈ નગરી તિણ ઠાણ, વીરસેન રાજા મુજ તાત, પટરાણ ધારણિ મુજ માત. ૮ કનકશ્રીમન જાગે કહેજ, આવ વચ્છ મુજ તું ભાણેજ; ૧ નિપુણ-ડાહ્ય-હુંશી આર. ૨ પિતા. ૩ ઘણેજ રાજી થયો. ૪ રાજા. ૫. હકીકત. ૬. સ્નેહ. ભ્રમ પૂછે નિજ અમને દેખાડે અપાર For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy