SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૬) વચ્છરાજ દેવરાજ. સાંજ લગે તવ વાટડી, વચ્છ જેઈ અપાર; હારને સાર ન જાણું તાહરી એ. કે રીસાણે તેહ ભણી, જે દીધું મેં કામરે; કામને નામ તાહરૂં સોહામણું એ. ભૂખે તરશ્ય હસે તું, વચ્છ તું કિહાં રહિયેરે, રહીઓ ને દહીઓ મુજ માસી ઘટુએ. વચ્છરાજ સુણ વાત, તુજ માતી બોલેરે, બેલે ન ટેલે કાંઈ નીઠરૂ એ. એકવાર તુજ દેહલે, મેરી આંખડ ઈરે; જોઈને રાઈ નહીં હિવ તે પછે એ. ઈમ વિલપંતી માડલી, અને વળી માસીરે, માસીને હિયે વિમાસી તે વળીએ. ( ઢાળ ૩ છ–દેશી એપાઈની ) પાછી આવી વિદ્યાધરી, રેવા માંડયું માયા કરી; વળી વળી જપ વચ્છરાચ, કુંઅને મન વાયુ વાય. ૧ ઈમ વલવંતી વિલખી થઈ, કંચુક વિણ તે નિય ઘર ગઈ દિનકરતણું કિરણ વિસ્તરે, દેવળથી બાહર નીસરે. ૨ વૃક્ષથકી તે કાવડ લેય, કુંઅર નગરમાંહિ પેસેય; વિમલા જપે વધાવી લિએ, ધારણિ વચ્છરાજ આવીએ. ૩ તવ ધારણિ ઊડી ધસમસી, દેખી કુંવર હિયડે હસી; વચ્છરાજ તવ કરી પ્રણામ, આપે ચંદન કંચુક તામ. ૪ છએ ખંડે મતિ જાજુઈ, દ્વિતીય ખંડ સમાપતી હુઈ; “ આ કંચુક ચંદન બહુ, તૃતીય ખંડ હવે સુણજે સહુ. ૫ ઇતિશ્રી વછરાજ રાસ દ્વિતીય ખંડ સમાસ ૧ કપટ, ૨ સૂર્યનાં. ૩ દેવળ-મંદિર. ૪ કાંચળી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy