________________
દેવી પ્રપંચ, (૨૫) મન ઉલૂટ સવિ નાચી રહી, તવ હિવ રય થડી થઈ વિદ્યાધરી પાછી ઓસરે, પ્રભાવતી કંચુક વિસરે. ૪૩ ઊલાળા કેરે જે વેજ, તિહાં તિગ તિગતે દેખે તેજ;
બાર ઉઘાડી જોવે જેમ, દીઠે કંચુક પડીએ તેમ. ૪૪ રત્નજડિત સોઈ કંચુક લેય, કુંઅર ગભારામાંહિં પેસેય;
પૂરવ રીતિ દિયે સાંકળી, વચ્છરાજ મન પૂગી રળી. ૪૫ વાટે પ્રભાવતી કહે સહી, વેગવતી મુજ કંચુક નહીં; કંચુક કારણ પાછી વળે, પ્રભાવતી મન અતિ ટળવળે. ૪૬ તે આખે દેઉ શેધીએ, તિહાં નવિ લીધો તે કંચુએ;
વાચે કરીને ઊડયે હેય, પ્રભાવતી તું વનમાં હિં જોય. ૪૭ જોઈ વૃક્ષ અને બહુ વાડ, તવ કાવડ દીઠી એક ઝાડ;
કાવડ દેખી ચિંતે સેય, ચક્ષતણે મંદિર છે કેય. ૪૮ જે મારે કંચુએ, તેહજ નિચે એણે લીએ; કિમે કરી એ બહાવિયે, બાર ઉઘાડી કંચુક દિયે. ૪૯ બહાને બહુ પરિ અત્યંત, નિરભય કુંઅર ર નિશ્ચિત;
હાથ લગાડી ન શકે બાર, ચક્ષતણે ભય ધરે અપાર. પ૦ બેહ જણ આળોએ મંત્ર, હિઅડે ને પઉપાય તંત્ર,
એહનાં સગાં ઉજેણમાંહિ, રેતાં રડતાં હશે વિદાહિ. ૫૧ આપણ સેઈ વિલાપજ સુણી, તિન કરશું આવી ઈહાં ભણી; તવ પહુ બે નગરી કને, ધારણિ વિમલા રેતી સુણ પર
(ઢાએ ૨ દેશી દવદંતી પુહવી પડે એ ) કહે વારણિ વચ્છ કારણિયે, વચ્છ ખાટલી વાળી
વાળીને ઢાળી આંસુ ઈમ ભણે એ.
૧ ચોળી-કાંચળી. ૨ કાણું-સાર. ૩ કાવડિયા કાવડ રાખે છે તેવી. ૪ વિચારણું વિચારવા લાગી. ૫ ઉપાય ઉપજાવી કહાયે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org