________________
(૨૪) વચ્છરાજ દેવરાજ,
પરિમલ બહુલકરે કેવી, કુસમવેલિ છે તિહાંકણ વડી. ૩ર પંખી જાતિ બહુ ટેળે રમે, ઈસે મહાવન કુંઅર ભમે;
ભયની વાત હિયે નવિ વસી, તતખિણ કરે વિમાસણ ઈસી. ૩૩ જાણે કાપું મોટું વૃક્ષ, તે ઈંધણ હવે લક્ષ;
ભમતાં દીઠું ચંદન સાલ, વિલગા છે વિસહર વિકરાલ. ૩૪ હાથે કરી લાંબે સીંદરાં, પૂછ સાહી તિમ નાખ્યાં પરાં;
અણીઆળે લઈ પઠાર, ફી વૃક્ષતણું તે ઠાર. ૩૫ સેઈ વૃક્ષ શતખંડજ કર્યો, કાવડ કરી પાછે સંચર્યો,
આવતાં રાત્રિ પર્વ એટલે, “પળ સવે દીધી એટલે. ૩૬ કુંવર નગરી પાસે રહી, એક પહર તિહાં નિદ્રા લહી; જાગ્યે જાયું કુણ આવશે, મુજ ચંદન લેઈ જાઈશે. ૩૭ ઇમ ચિંતીને ચાલે તામ, પહુતે યક્ષતણે જિહાં ડામ;
કાવડ વળગી એક ઝાડ, પેસી દે સાંકળી કમાડ. ૩૮ પહર દેય પછી ઉ ચંદ, પેખે વિદ્યાધરીના વૃન્દ;
નાટિક માંડયું તિહાં રસાલ, નાચતાં નવ ચૂકે તાલ. ૩૯ ચક્ષભવન મન રૂડે રંગ, ૧૦ચરી નાટિક નિરખે ૧૧ચંગ
મૃગનયણું સહજે સુકમાળ, કંઠ ઠવી ચંપકની માળ. ૪૦ કવિ કેલવણ કરે કહે કિસી, ભરતભેદ જાણે અભ્યાસી, ધપમપ છે માદલ સાદ, ગાએ ગીત અને પમ નાદ. ૪૧ પય ઘમઘમ ઘૂઘર ઘમકાર, નાગંતાં ઉર ખલકે હાર; સવિહં મન સરિખ આણંદ, તે જેવા કરિ આ ચંદ. ૪૨
૧ સુગંધિ. ૨ કૂલ. ૩ ભયંકર સાપ. ૪ દૂર. ૫ કોવાડે. ૬ કાપી નાખી. ૭ સો કકડા. ૮ દરવાજા. ૮ વિદ્યાધરોનીસ્ત્રી. ઓનાં ટોળાં. ૧૦ આકાશમાં ગમન કરનારી વિધાધરીઓનું. ૧૧. સુંદર. ૧૨ પગે. ૧૩ રાત્રી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org