SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ જાતિસ્વભાવ. ( ૨૨૩) વચ્છરાજ તવ ઉત્તર દિયે, વિવહારિયાથિકા નવિ ખીલે; વાછરૂમાં ચારતાં શેઠ, થાક તવ સૂતા વડ હેઠ. એક દિવસ ઈમ ઉત્તર કરે, બીજે દિવસ વળી સ'ચરે; કુઅર પહુતા પૂરવ રીત, વાછરૂમની મૂકી ચિત. નિત વાયાં વહિલાં વળે, સોમદત્ત રીસે અતિ બળે; વાર એક એ કહીઉ હુતિ, આલભા ચેિ ધારણ પ્રતિ. ૨૩ વાછઉં એકે જાઇશે, તે ઉત્તર તુમ ક્રિમ થાયશે; ધારણ ખેલે રૈપુલલિત ભાખ, વચ્છ વાછરૂ રૂડાં રાખ. ૨૪ કુઅર કહે એમ કહેા વાત, વાછરૂમાં નહિ ચારૂં માત; ઢોય ત્રણ્ય દિન ચાયા જેહ, મેં રાખ્યું તુમ દાક્ષિણ તેહ. ૨૫ રાયતણા કુઅર જિહાં રમે, તિહાં જઈને નિત સાથે જમે; ધારિણ આલભ દે ઇસા, તું ધર ભાર ન ઝાલે કિસા. ૨૬ ઘરે નથી તેતાં ઈંધણાં, જે તિમ કીજે સીરાં ઘણાં; એહ વાત જવ કુમરે સુણી, તવ ચાલ્યા વન ખંડહુ ભણી. ૨૭ પહુતે વનહ હુ આલ્હાદ, દીઠા ચક્ષતણા પપ્રાસાદ; યક્ષતા એ મહિમા ોય, ફૂલ પત્ર લઈ ન શકે કાય. ૨૮ વન ગન્હેર તે કહિયે કસુ', સૂરિકિરણુ ન ફૂટે ઈસુ'; વાજે વારૂ શીતલ વાય, આવી ન શકે કે તિણુ ડાય. ૨૯ સાવજતણા યૂથ ગહગહે, ચંચલ ચપલ ન સાહ્યા રહે; વાઘ સિંઘ ગાજે ગડગડે, તિણુ નાદે ધરણી ધડહુડે. સૂઅર રાજ રીંછનાં ઠામ, કવિ કહે ઘણાં ન જાણું નામ; કૃષ્ણ પીત તે ધવળે વાન, કે છેવિયા કરડે કાન. સરલ તરલ તવરની સાખ, રાયણુ રૂખતાં તિહુ લાખ; ૩૧ Jain Education International ૨૧ For Private & Personal Use Only ૨૨ ૧ ઠપકા ૨ સુંદર વાણીથી. ૩ પુત્ર. ૪ આનદ પદેવળ ૬ વાધ. ૭ ટાળાં. ૮ કાંપી ઉઠે. ૩૦ www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy