SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ (RRR) વચ્છરાજ દેવરાજ. ( ઢાળ-ચાપાઇ ) કહે ધારાણિને વિવહારી, કુંવર ઘરે કાં બેસી રહ્યા: વાછરૂમ ચારે અમતણાં, તા ભાજન લહેા ત્રણ્ય જણાં. ૧૦ મન પાખે મેાકલ્યા કુમાર, આપી વાછરૂમાં દેશ ખાર; નગરી આહિર બહુ ખડ હોય, તિહાં રાખીને ચારે સાય. ૧૧ તિહાં જમલે કોલાહલ સુણી, ચાલ્યા કુઅરજ જોવા ભણી; રાજકુમાર દીઠા અતિ ઘણા, કરે શર્મ તુથીઆરજતા. ૧૨ શસ્ત્ર અભ્યાસે નિરતું જોય; સાહુનું જોઇ હરખ ધરે સાય; કૂંડું શસ્ત્ર અભ્યસે જમે, કુઅર મુહુ મચકોડે તમે. ૧૩ કળાચાર્ય તવ ખેલે ઇસું, કયાંથી આવ્યે કારણ કરું; કળાતણેા કેતે અભ્યાસ, પૂછે પતિ કળાનિવાસ. ૪પભણે દૂર દેશાંતરથિકા, હું આન્યા ઇંડાં ઊભેા હતો; શત્રુ શર્મ તે દેખી કરી, જોવા આવ્યા પાતુક ધરી. કળાચાર્ય કુઅર પ્રતિ ભણે, શસ્ર શર્મ કેતા તુમતણે; કુઅર શસ્ત્ર અલ્પસ્યાં મહુ, કેતુકવંત હવુ તિહાં સહુ, ૧૬ શાળિ દાળ અને પકવાન, ભેજન કારણુ આવ્યાં ધાન; ૧૪ કુઅર સહિત જિમવાને કામ, જઇ બેડા વારૂ આરામ. ૧૭ વાછરૂ ચરતાંતાં જેહ, વડિલાં ગયાં શેડ ઘર તેહ; જીમિ કરી હુઆ નિશ્ચિત, વચ્છરાજ હરખ્યા ગુણુવ'ત. ૧૮ સાંહામાંહિ વલગા માંડે, સાંજે આવ્યા નગરી માંહે; ૧૫ પ્રીતિ શિરસા કરી પ્રણામ, પહુતા જિહાં આપણુડાં ઠામ. ૧૯ સોમદત્ત કહે સુણા કુમાર, તુમ હૈડાને શુંય વિચાર; વાછરૂમાં વહિલાં મેકલી, કિહાં રહ્યા વેળા એટલી. Jain Education International ૨૦ ૧ વાછડાં. ૨ મન વગર. ઇચ્છા વગર. ૩ ધાસ. ૪ ખેાલે. ૫ ગમ્મત. ૬ કેટલા. ૭ દાળ-ભાત. ૮ વાડીમાં. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy