________________
કર્મકદર્શના.
આગે કરમે ઘણા રાળવ્યા, નર્દિષણ સરિખા ભેાળવ્યા; કરમે રાવણુ પડી ચૂક, સીતાહરણ રણુ કીધા ભૂક કીચક પડી પંડવ પાસ, પડવ પંચ ગયા વનવાસ;
૩
કરમતી શી કીજે વાત, રવિરથ યવર સરજ્યા સાત. કળાવતી કર આપદ ઘણી, કર્મે કુરવ થયા રેવણી; નિશિ એકલડી વેડ મઝાર, દુઃખ સહે દેવદંતી નાર. કરમે પેખ કલકત ચંદ, મરણ લહે ભાલડી મુકુ ; કરમે ગાતમ વીર વિયેાગ, શેઠ સુદરસણ શૂલીયેગ. કરમે નાચ્યા કુળિનવનંદ, 'નીર વહે રાજા હરિચંદ; કરમવિપાક કિસ્સું હું ભણું, નળ રાંધે પરઘર રાંધણું. સીતા પ્રતિ લગાડી શીખ, કર્મે મુજ મ‘ગાવી ભીખ;
કરમતણી ગતિ કુણુ અવગણે, મલ્ટિ જિજ્ઞેસર નારીપણું, કરમે 'કદરથી ચંદનમાલ, નરગ ગયા શ્રેણિકભૂપાલ; કરમે' અળિ ઘાલ્યા પાતાળ, દુઃખ સહ્યાં તિમ ગયસુકુમાળ. ૮ મહાવીરને વીતક બહુ, ઈમ કરમે ધેાલ્યા સહુ; કરમતણી પરિનિશ્ચલ જોય, વિષ્ણુ ભાગળ્યાં ન છૂટે કાય. ફ્ ( વસ્તુ છંદ ) છજામ પસ્તુતા જામ પહુતા તાત પરલોક, મંત્રી રાએ વિચાર કરી, રચે ફૂડ વચ્છરાજમારણ; કુમરે વાત સેઇ સાંભળી, કરીઅ સજ્જ માસીય ધારિણ, ચંદ્રાવઇ નગરી શિકી, તે ત્રણે ચાલ તિ;
ઉજેણી નગરી તિાં, સામદત્ત ઘર તિ.
( ૨૧ )
Jain Education International
૧ શ્રેષ્ઠ ઘેાડા. ૨ વન—ઉજડ. ૩ ભાલેાડના વાગવાથી શ્રી કૃષ્ણ મરણને શરણ થયા ! ૪ નીચ ઘેર પાણી ભર્યું. પ અપમાની શકે.'.૬ પીડાણી–ડેરાન થઇ. છ જ્યારે.
For Private & Personal Use Only
७
www.jainelibrary.org