SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૦) વછરાજ દેવરાજ માળવ-દેશ મંડણહ, નગરી છે અનેક ઉજેણી સરિખી નહીં, જાણ ન જાણે એક. કનકબ્રમ રાજા તિહાં, કનકસિરિપતિ જાણ; તે ત્રણે ચાલતડાં, પહુતાં તેણે ઠાણું ભૂખે તરસે એસના, બેઠા નગરી પાસ;. વિમલબુદ્ધિ વિમલાતણી, બોલે હિયે વિમાસ, વચ્છરાજ ધારણિ તમે, પડખો ઘડિ બેચાર, હું ઊતારા કારણે, જાઉ નગરી મઝાર. દય જણે બેસારિ કરિ, પહુચે નગરદ્વાર, બહુ ઘર જે અંતી ગઈ, સોમદત્ત ઘર-બાર. સોમદત્ત વિવડારીએ, બેઠે ભલે ભંડાણ, દેખી ઊભી માનની, બેલે મધુરી વાણ. કહે કામિની કિણ કારણે, ઊભાં અમ આવાસ; કરજે વિમલા કહે, કાજ એક તુમ પાસ. કિશું કાજ છે બહિન તુજ, વેગે કરી કહેય; અમે પંથિ પરદેશીઆ, રહેવા થાનક દેય. ઘર જમેલે એક ઓરડે, તિહાં જઈ રહે નાર; ભાડું બિહુ માસહતણું, દેજે ટકા ચાર દ્રવ્ય નહિ અમ આપવા, કરશું દાસહ-કર્મ ભજન બિહું જાણું દેજે, હશિ ગાઢ ધર્મ. ૧૪ વિમલા માત મનાવિ કરી, તે દેચ જણ આણું તિ; સેમદત્ત ઘર તે રહ્યાં, ઈણ પરે કાળ ગમંતિ. ૧૫ (ઢાળ ૧ લી-દેશી ચોપાઇની ) સેમદત્ત ઘર ઈણ પરે રહ્યાં, કરમ વસે દુખિયારાં થયાં; કરમ કરે તે ન કરે કેય, રાજ કરે તે રૂળતા જેય. ૧ ૧ દાગીનારૂપ, ૨ સબૂર કરો-ઠેર. ૩ અંદર. ૪ તુરત. ૫ રૂપિયાસેનાહેર. ૬ પુષ્કળ. ૭ છેતર્યા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy