SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ દૃઢનિશ્ચય. હુસા જિહિ ગય તિહિ ગઈ, મહિમા હવંતિ; છે હ" તાંડુ સાવરહ, જે 'સા મુચ્ચ તિ. હંસા એહ પરખ્ખડી, 'છિન્નુર જલ ન પિયંતિ; કે પીયે માનસ સરે, કે ત્રસિયાજ મરતિ. નાન્હ રૂપે... રૂઅડું, ઉડયું પખ સમાર; હુસા વઉલામિણ આવશે, ગયા ગંગાકે પાર. ( સાર. ) ગયાજ ગંગદુર, હુસા હરખે હિસતા; અમિઋતણા ભંડાર, બગલા એસેવું કરે. (દાહા.) હૈસા ખગા અલાહડા, ઉચલડુ અંગાળ, જિજ્ઞે સાવર ઝીલતા, તે સર ફૂટી પાળ. (ગાથા.) 3 કારણ વસેણ સુંદિર, હંસા સેવતિ ગામ વહેલયા; ગમિણુ કેવિ દીહા, પુણાવ જો જત્થ સેા તત્થ. (ઢાહા ) અંગ ઊડાડે અપડા, ખિણ પાળે ખણુ તીર; હ'સ ૪પરાભવ કમ સહે, અમર સજા...હું શરીર. સર છાંડી પાળે ચડયા, હુંસા ઊડણહાર; વળી વલામણી ભેટડી, સરવર મિત્ત ઝુહાર. હંસાને સરવર ઘણા, પુષ્પ ઘણાં ભમરાંહ; સુગુણાને સજ્જન ઘણાં, દેશ વિદેશ ગયાંહ. ચંદ્રાવઈ નગરીથિકાં, તે ત્રણ્યે ચાલ તિ; ઈમ કરતાં દિન કેટલે, માળવ-દેશ લહુ‘તિ. Jain Education International (૨૧૯ ) For Private & Personal Use Only ૪ ૧ ૧ ૧ ૧ તલાવડાં-ખાખે।ચિયામાં ભરાયલું પાણી કદી ન પિયે. ૨ સુંદર. ૩ અમૃત. ૪ સંતાપ-અપમાન. ૨ www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy