SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૧૮) વચ્છરાજ દેવરાજ ખંડ બીજો. (વસ્તુ) જબૂદીવહ જબૂદી વહ ભરખંડમિ, સિંધુદેશ સેહે બહુ વસે લેક સહુ વિચક્ષણ, ચંદ્રાવઈ નગરી તિહાં, વીરસેન રાજા સલક્ષણ; પટરાણી ધારણી સત, દેવરાજ વછરાજ; રેગાંતર રાજા હુઓ, દેવરાજ લિયે રાજ. (દુહા) વચ્છરાજ નિતુ પ્રહસમે, ઊઠી રાઉલે જાય; કરી આગળ રહી, પ્રણમે ભૂપતિપાય. પાપબુદ્ધિ મંત્રી ભણે, નિસુણે રાઉ વિચાર; રાજ કુમારૂં નાયસિ, જે અવસિ કુમાર ( ચોપાઈ. ) નીચે નમણે દેખી કુએ, તે ઉપર માંડે ઢીંકુઓ, વાર વાર તે કરે પ્રણામ, નીરતણું બનીઠાડે ડામ. ( દુહા) તવ રાજા મન ચિંતવી, મંત્રી પ્રતે કહેય; તું કાંઈ કૂડજ રચું, જેણે કુમર ખપેય. એક વાત નિસુણી તિહાં, પહુતે જણણી પાસ; અવર દેશ અમ જાવું, ન રહું એને 'વાસ. તવ વળતું ધારણિ ભણે, મૂકી સઘળી “આથ; તુજ માસી વિમલા સહિત, આવિશ તાહરે સાથ. ૩ ૧ અંત લાવી દે. ૨ માતાની પાસે. ૩ બીજે. ૪ ઠેકાણે. ૫ દલિત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy