________________
રાણુવિલાપ, (૨૧૭) પ્રાણનાથ જીવન આધાર, તુજ વિણ મુજ કુણ કરસિ સાર;
લાવ્યે નવિ દિયે બેલડે, પાપી દૈવપ્રતિ ધિમ્ પડે. ૫૯ કાં ભઈ હજીઅ ન આવે મરણ, હાર દેર ભાજે આભરણું કુંડળ કાને શશિ ને સૂર, નેઉર સહિત કરે ચકચૂર. ૬૦ સ્વામી તુહ્ય પસાથે ઘણું, સુખ ભેગવ્યાતણ નહિ મણા; પીયુ ગુણ જિમ સંભારે વળી, તિમ ધારણિ ધરમંડલ ઢળી. ૬૧ ક્ષિણ જેવે ક્ષિણ રેવે ઘણું, ક્ષણ મુંઝે ક્ષણ બૂઝે મણું; સગાં સણુજા રાખે સહુ, સામિણિ શોક ન કીજે બહુ૬૨
(દુહા.) હિયડા મ ઈડિસ ઘાતકી, મુઓ ન જીવે કેય;
આપું અજરામર કરી, તે તું અaહ રેય. વિહિ વિહડાવે વિહિ ઘડે, વિહિ ઘડીઉં ભેજેય; ઈમે લઈ તડફડે, જવિત કરે સુ હેય.
(ચાષાઈ) જાણે એ સંસારહ માગ, તવ ધારણિ મન હુએ વિરાગ,
છંછે કેહ લેહ કર્મ, પાળે વીતરાગને ધર્મ. ૩ પ્રથમ ખંડ સમાપતિ હુઈ, સગપણ વિગતિ કહી જાઈ બે વર્ણન બહુત પ્રકાર, રાજન દુનિય ખંડ અવધાર. ૬૪ ઇતિશ્રી વછરાજ અધિકાર વિષે પ્રથમ ખંડ સમાપ્ત.
૧ કે
૨ લેબ. ૩ નઠારાં-પાપકર્મ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org