________________
(૨૧૬) વચ્છરાજ દેવરાજ કે આપણડાં સાતે ધન્ન, કૈ બીહેવા ટૂંકા જa. નયરલેક ખળભળે અપાર, થાનક થાનક કરે વિચાર;
વયે કરિ મેટે દેવરાજ, પાળી નવિ જાણે રાજ. ૫૦ ગુણે કરીને અતિ અભિરામ, લહુએ વચ્છરાજ તસ નામ, રાજા પદવી એને હૈય, મનહ મોરથ પૂજે તૈય. ૫૧ લહુઅ લગે વછરાજ વિનીત, ચતુરતણું ચમકાવે ચિત્ત;
અવગુણ અંગથીકે પરિહરે, લહુઅ લગે લક્ષણ આદરે. પર લહેઓ રવિ સોહે અતિ ઘણે, દશ દિશિ તેજ તપે જેહતણે
લહુએ મૃગપતિ મયગલ ભિડે, વહુએ દીપ તિમરને નડે. ૫૩ લહુઅ ચંપક પરિમલ આવાસ, લહુ ચિંતામણિ પૂરે આશ, લહુએ પણ પોતે ગુણ બહુ, એહ રાજે હુએ સુખી સહુ ૫૪
(દુહે) લહુડા વડાજ મત ગણે, ગુણે વડા સંસાર; ગાગર અખેજ બેઠડી, ગુણથી પીજે વાર.
(પાઈ.) એ વાત નિસુણ દેવરાજ, તવ પાલટીએ સઘળે સાજ;
રાયતણા જૂના રખવાળ, તે સવિ પાલટીઆ તતકાળ. ૫૫ વિરસેન રાજા ઈમ ભણે, રાજ ગયું પાપીને કને, વચ્છરાજ હએ તે રાજ, તે પંઠિ મુજ નાવત લાજ. ૧૬ પાળે રાજ નિકટક થાય, તેહતણે મન હરખ ન માય;
ઉચાટે હવે હુગણે રેગ, વીરસેન સાધે “પરલેક. ૫૭ માછલી જળ વિણ ટળવળે, તિમ ધારણિદેવી વલવલે; ઘણા દિવસકેરે સસનેહ, સ્વામી કાંઈ દેખાડે છે. ૫૮
૧ ન્હાને. ૨ મનની ઈચ્છાઓ પૂર્ણ કરે. ૩ સૂર્ય. ૪ સિંહ. ૫ હાથી, ૬ અંધકાર. ૭ સુગંધનું ઘર. ૮ પાણ. ૯મરણ. ૧૦વિયોગ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org