SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ એક પુરૂષ અ મૂલ આ ઇ મ9. જન્મ-પ્રસંગ (૨૧૫) તે દિન આરંભીને અદ્ધિ, નિત પૂજે જિનવર મન શુદ્ધ; ઈણિ પરે પૂગા નવ માસ, જન પુત્ર હુઓ ઉલ્લાસ. ૩૮ એહ વાત એક પુરૂષે સુણી, દિયે રાજાને સુવધામણિ, રાજા તકે કરે પસાય, લક્ષ મૂલ આપે કંબાય. ૩૯ આપે કમરબંધ યજતણા, બીજા જેગની નહિ કઈ મણા; આપે મણિ માણિક ભંડાર, આપે કણ-કેરા કોઠાર. ૪૦ આપે છભજ સેનાતણી, આપે અવર વસ્તુ અતિ ઘણી; આપે તાસ નયર બત્રીસ, રાજઋદ્ધિ ભગવે નિશિદીસ. ૪૧ સેઈ પુરૂષ રળિયાયત થયે, રાજસભાથી મંદિર ગયે; રાજને માંડ માટે જંગ, પાત્ર નચાવે અતિહિ સુચંગ. ૪૨ વાજે વાજિત્ર મધુરે નાદ, કામની ગાએ સરલે સાદ; ઘર ઘર તોરણ બાંધ્યાં બાર, ટાળી હિંસા આણું મઝાર. ૪૩ નગરમાંહિ ગુડિઓ ઊછલે, લોક લક્ષ તિહાં જેવા મિલે; જેઈ કહે ધન્ય ધારિણી, પુત્રરતન જન્મે જે ભણી. ૪૪ જન્મમહેચ્છવ રાજને કીઓ, રાજલેક સહુ આણુંદીઓ; માગધ જન મન પૂગી આશ, દહદિશિ પસરી કીતિ જાસ. ૪૫ દીઠ વત્સ સુપનમાંહિં તામ, દીધું વછરાજ તસ નામ; દિન દિન વાધે સોઈ કુમાર, રૂપે જાણે છ“માર. ૪૬ જવ તે પાંચ વર્ષને થયે, પુત્ર ૧°નિસાલે ભણવા ગયે; ભણિયાં લક્ષણ છંદ પ્રમાણુ, શીખી કળા હુએ અતિ જાણ. ૪૭ એકવાર રાજન અસમાધિ, અને ઉપની મોટી ૧૧વ્યાધિ; દાઘજવર ધડહડિ અપાર, તે કેણે ન હએ ૧૨ઉપચાર, ૪૮ હાહાકાર કરે સવિ લેક, કે મનમાંહિં ધરે અતિ શેક; પૂર્ણ થયા. ૨ હર્ષ. ૩ તુટમાન થઈને. ૪ અનાજ. ૫ બીજી. ૬ હદપાર. ૭ ખુસી. ૮ ઘેર. ૪ કામદેવ. ૧૦ પાઠશાળ. ૧૧ પીડા. ૧૨ ઉપાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy