________________
(૧૪) વચ્છરાજ દેવરાજ, રાય આગળ સુપરંતર કહે, રાજા હિયે વિચારી રહે. ર૬ રાજા હિયે વિમાસે કિસું, એ સુપનાંતરમાં છે ઈસું;
ઇંદ્ર ચાલતે દીઠે જે ભણી, હશે પુત્ર ચપળ તે ભણી. ૨૭ તે દિન પૂરે પુત્ર જનમીઓ, દેવરાજ તસ નામજ દિ; વરષ બિહું ચિહુ અંતર વળી, પટરાણું પૂજે મન રળી. ૨૮ એકવાર સંધ્યાને સમે, ભાવ સહિત સામાયિક રમે, કરે સામાયિક ચિંતે ઈસું, જિનવર ગુણ રંગે ગાઈશું. ૨૯ રજની પહોર દેહને માન, જિનવર ગુણ ગાએ એક ધ્યાન;
ગાઈ ગુણ ચાલી માનિની, નિયમંદિર ગઈ નિદ્રા ભણી. ૩૦ ઢાળી ખાટ જ સેનાતણી, તિહાં પિઢી દેવી ધારણ;
આવી નિદ્રા સુહણું લહે, તે હિવ કવિજન કુણપરિ કહે. ૩૧ જાણે કરી ગંગાનું પૂર, કે એકઠું કિયું કપૂર; કે ખીદધિતણ કલેલ, કે આણી નવારિ ઘેલ. ૩૨
જાણે શશિ ઉગે અભિને, કે સૂરિમ કરી સૂરિજ સમે, કે નીપા દહીંને બેટ, અતિ ઉંચે ને વારૂ કોટ. ૩૩
ગુણે કરીને અતિહિ પ્રચંડ, દીઠે ઈસે સુપનમાંહિં સં; તતખિણ જાગી સંઢજ નહિ, તે નિશ્ચ સુહણે એ સહી. ૩૪
પુહવી ખાટ થકી ઊતરે, “જાસેજ ભણી સંચરે; રાય જગાને ઈમ કહ્યું, આજ સ્વામિ સુહણું વળી લહ્યું. ૩૫ નિસુણી રાજા સુપનવિચાર, પભણે હોશી પુત્ર ઉદાર; દેવરાજથી ચડતે જાણું, બેલે રાજન સુ“લલિત વાણ. ૩૬ તવ ધારણિ મન હરખ અપાર, જપ મહામંત્ર નવકાર; લિયે નામ પરમેશ્વરતણું, ઈમ કરતાં વાયું વાહણું. ૩૭
૧ સ્વપ્ન. ૨ ઘણોજ વિશેષ. ૩ સાંઢ-આખલો. ૪ પૃથ્વી. ૫ સુવાની શય્યા હતી ત્યાં ગઈ. ૬ પતિ. ૭ સાંભળીને. ૮ સુંદર. ૮ સ્મરણ કરવા-જપવા લાગી. ૧૦ પ્રભાત થ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org