SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્પત્તિવર્ણન. ( ૨૧૩ ) ૧૫ વીરસેન રાજા તિહાં તપે, અયિદળ સવિ હેળાં ખપે; ન્યાયવત ને શુદ્ધ વિચાર, જયશ્રીતણા ન લાધે પાર. પાચક પાર નહીં જે તણે, ભાટ ભલા બિરૂદાવળી ભણે; મઢમાતા કૈમચગળ મદ ઝરે, ચંચળ જય પહિસારવ કરે. ૧૬ શત્રુ સવિ છંડાળ્યા ચીશ, સીમાડા સહુ નામે શીશ; સખળસેન સિરષા ગહગડે, જેની આણુ મહાભડ વહે. ૧૭ મેાડબધા મડલીક અનેક, જે સને ઉપજે સુવિવેક; ૧૯ રાજસૂત્ર સિવ રાખે સેાય, તે વિષ્ણુ રાજ ન રણુિં હાય. ૧૮ અંગ આળગુતણી નહિ મણા, દાસ ક્રિકેલાં છે અતિ ઘણા; અવર ઋદ્ધિ નવિ પામું પાર, જાણે ઇંદ્રતણા અવતાર પટરાણી કુળવંતી નાર, અવર ન એ સિરસી સંસાર; હાર દોર કકણુ અતિસાર, પહેરણ કાળી અતિહિ સાર. ૨૦ સવા લક્ષનાં કુંડળ કર્ણ, સાત લક્ષ સેાના આભરણુ; ૨૧ તાસ નામ દેવી ધારણી, સા રાજા જીવનકારણી. જિસી પ્રીતિ - ગારી ને શંભુ, જિસી પ્રીતિ માલડી ૧૦અજી; જિસી પ્રીતિ 'મધુકર કેતકી; જિસી પ્રીતિ ૧૨ગયવર૧ સલૈંકી.૨૨ જિસી પ્રીતિ ઇંદ્રાણી ઇંદ્ર, જિસી પ્રીતિ કમલિની-૧૪ દ્વિ દ્ર; જિસી પ્રીતિ ચંદા ચાંઢણી, તિસી પ્રીતિ રાજા ધારણી. ૨૩ રમણુ કરે રંગે નરનાહ, પટરાણીને મન ઉચ્છાહ; ભાગ ભલા ભાગવે મન હસી, પુત્રતણી ચિંતા મન વિસ. ૨૪ હીડાલાટ ખાટ પેાઢશે, ૧પખીરાઇક ઊપર આઢણે; નિર્દ ભરી સુપન'તર માંહ્ય, ચાલતા દીઠા સુરરાય. ૨૫ તવ રાણી જાગી તિષ્ણુ સમે, ઊઠી રાય જગાડયા તિમે; ૧૬ ૧ સ્હેજમાં. ૨ ચાકર-પેળ. ૩ હાથી. ૪ ઘેાડા. ૫ હજુહાટ. ૬ બીજી. ૭ સુંદર. ૮ પાર્વતી, ૯ મહાદેવ. ૧૦ પાણી. ૧૧ ભમરા. ૧૨ હાથી. ૧૩ નર્મદા નદી. ૧૪ સૂર્ય. ૧૫ ધેાળા. ૧૬ ઇંદ્ર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy