SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨) વચ્છરાજ દેવરાજ દયા પ્રભાવે આપદ ટળી, ઠામ ઠામ સવિ સંપદ મિળી; કિણ થાનક કિમ હુએ ય, સાવધાન સુણ સહુ કેય. ૪ કથારંભ. જબૂદીવહ લક્ષ પ્રમાણ, ભરતખંડ તસ ભીતર જાણ; સિંધુ-દેશ સેહે અતિ બહ, નાનાવિધ ગુણવંતજ સહુ ૫ તસ ભીતર નગરી ઈક સુણે, ચંદ્રાવતી નામ તસ ભણે, તે નગરી માટે મંડાણ, રણુત તસ પાસે ખાણ. ૬ ચઉપખેરિ સેહે વનખંડ, સરસ સરેવર અતિહિ પ્રચંડ કુવા વાવ વાળની એળ, એપે ચિહુ–પખ પેઢી પિળ. ૭ ગઢ ગિરૂ ને વિષમી પાળ, જેહતણે પાયે પાતાળ; ડુંગર શિખરતણે અનુમાન, ઉચપણે ઈમ બેલે જાણ. ૮ ચઉ–પખેરિ ખાઈ જળ ભરી, પેસી ન શકે કે બળ કરી, એ ગઢ માટે અતિ અભિરમ્ય, કિશું કહું દેવરે અગમ્ય. ૯ જિનમંદિર ઉત્સવ અતિ ઘણ, પૂજે રંગ સવિ માતણ ધ્વજાદંડ તિહાં ઢળકે ધ્વજા, જિણ દીઠે મન મેહે પ્રજા. ૧૦ વસે વણિક ચોરાશી જાત, લેકતણી નાનાવિધિ જાત; ચોરાશી ચહટાં જોઈ, થાનક થાનક મન મેહિ. ૧૧ કિહાં પારખ ની સેનાર, કિહાં ગાંધી દેસી મણિયાર ફળિયા ફળહટિયા ઘાટ, કિહાં સૂખડિયા-કેરાં હાટ. ૧૨ કિહાં પટુવા માંડે પટસૂત્ર, કિણ થાનક ઊગટિયે સૂત્ર; કિહાં માળી તળી રહે, કિહાં કૈડુકિયા જૈતુક કહે. ૧૩ કિહાં નવરંગે ના પાત્ર, કિણ થાનક પભણે બહુ “છાત્ર; ગુણે કરી સોહે એ પુરી, જાણે દેવપુરી અવતરી. ૧૪ ૧ ચોમેર. ૨ મોટી. ૩ વાણિયા. ૪ તરેહ તરેહવાર જાતિ. ૫ વિદ્યાર્થિ. ૬ અમરાવતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy