SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ S શ્રીયુત લાવણ્યસમય વિરચિત. શ્રી વછરાજ દેવરાજ રાસ. મંગળાચરણ (વસ્તુ છંદ) સકળ જિનવર સકળ જિનવર પાય પણમૂવિ, પણવિ ચકકેસરી એક ચિતે બહુ ભત્તિકારીય, ૧નિયગુરૂતણે “પસાઉલે હૃદયકમળ નિયમતિ વિચારિય; સજન સહકે સાંભળે, હિયડે ભાવ ધરિય, બેલિશ નવ નવ કવિત રસ, સિરિ વત્સરાજ ચરિય. ૧ કથામુખ. (ઢાળ ૧ લી-દેશી ચોપાઇ છંદની) ધન ધન વસરાજ ગુણનિલે, વીરસેન રાજા–કુળતિલે; જસ ગુણ પટમલ શાળ, ઈણ યુગે જીવદયા પ્રતિપાળ. ૧ જિનવરે ભાખ્યા ચાર પ્રકાર, દાન શીલ તપ ભાવ વિચાર; દયા દાન ધુર થાયે તિણે, ઈણ પાળી ફળ લાધ્યું કિણું. ૨ ફળ લાળે રૂડે વત્સરાજ, બેઠે દેશ બિહને રાજ; ભેટયા ગુરૂ તવ કીધી મયા, પૂર્વ ભવાંતર પાળી દયા. ૩ ૧ નિજ-પિતાના. ૨ પાવડે. ૩ કુળમાં તિલક સમાન૪ કૃપા. ૫ અગાડીના જન્મમાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy