SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ (ર૧૦) જ્યાનંદ કેવળી. અનુક્રમે ગુરૂ ગછપતિ જેહ, મુનિસુંદરસૂરી કહિયે તેહ એકાવનામે થાનક કહ્યા, ક્ષમા દયા વિદ્યાવંત લહ્યા. ૧૩૮ તિણ ગુરૂએ ગ્રંથ કીધા ઘણા, કહેતાં પાર નવે તે તણા; જ્યાનંદનું ચરિત્રજ સાર, કીધું શાસનને હિતકાર. ૧૩૯ આઠ સહસ તે કીધું વળી, તે વાંચે સહુએ મનરળી; પાટ એકસઠમે ઉદયે ભાણ, વિયાણુંદ ગુરુ ગુણની ખાણ. ૧૪૦ તસ મુખકમળથી લહી એ વાણુ, મેં આ રાસ કર્યો સહી જાણ; બારેજા વર નગર મઝાર, અલ્પમાતે કર્યો ગુરૂ-આધાર. ૧૪૧ મૂરખ માત્ર હું જાણું નહીં, સહગુરૂ વચને શક્તિજ થઈ; ભણે ગણે તસ નવે નિધાન, હર્ષ ધરી કવિ બેલે વાન. ૧૪૨ જિહાં લગે મહિયલ ધરે વળી મેર, ધ્રુવમંડળ ચાલે નહીં શેર; જિહાં લગે તારા રવિ ચંદ, તિહાં લગે રાસ કરો આણંદ. ૧૪૩ વસ્તુ પાંચ ચેપઈ કહું વળી, નવસે પંચતર મન રળી; દુહા બસેં સત્તાવીશ જેય, બારસેં સાત તે પૂરા હેય. ૧૪૪ એ કીધે મેં મનને કેડ, સરખા સરખી જોજે ડ; વિબુધ ખરે કરે સહી, કર જોડીને વાણી કહી. ૧૪૫ સંવત સેળ છાસિયે જાણ, પિષ શુદી તેરસી પ્રમાણે, વાર ગુરૂ સકજ સાર, ભણે ગણે તસ જયજયકાર. ૧૪૬ ઈતિશ્રી વાના કવિ વિરચિત શ્રી જયાનંદ કેવળી રાસની અંદર ચકાયુધ-દીક્ષા ગ્રહણ, મોક્ષપ્રાપ્તિ, શ્રી જયાનંદ રાજ્યપાલન, દીક્ષાગ્રહણ નિર્વાણ ગમન સંબંધમય પાંચમે ઉલ્લાસ સમાપ્ત થશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy