SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ એક્ષપ્રાપ્તિ-ઉપસંહાર, (ર૦૯) પંચ મુષ્ટિ તવ લોચજ કરી, સહગુરૂ સાથે ગયા પરવરી, અંગ અગ્યાર તે ખરાં અભ્યસ્યાં, પૂરવ ચઉદ તે પૂરાં વસ્યાં.૧૨૫ વરસ ઘણું વળી પાળી દીખ, શિરે વહી સહગુરૂની શીખ; ચકીરાજ રષિ વૃદ્ધજ થયા, એક દિન લખમીપુરતવા ગયા. ૧૨૬ માસતણું તિહાં અણુસણ કરી, પાપગમ મન સાથે ધરી; અંતગડ તે થયા કેવળી, શિવપુર પહુતા મનની રળી. ૧૨૭ હવે શ્રી જયાનંદ ગુરૂ થયા, પંચ મહાવ્રત પાળે દયા; અનેક જીવ તે પામ્યા ધર્મ, દશે દિશે કરે વિહારજ કર્મ. ૧૨૮ વરષ ઘણું તે વિહાર કર્યો, પુન્યભંડાર તે પૂરો ભર્યો, તવ તે કેવળ પામ્યા સાર, સંઘ સહુને જયજયકાર. ૧૨૯ વરષ લાખ એક દીક્ષા વહી, લક્ષ ચેરાસી પૂરાં સહી, વરષ એટલું આય જોગવી, એણું પરિ તે બેલે કવી. ૧૩૦ માસ એકનું અણુસણ કહી, શેત્રુજે તે આવ્યા વહી; સમતા રસ મનમાંહિ ધરી, જયાનંદ ૫હતા શિવપુરી. ૧૩૧ કુલાનંદને જાણજ થયું, મંત્રી પ્રતે વચન તવ કહ્યું; શ્રી શેત્રુજે યાત્રા કરું, તાતતણાં ચરણાં અરૂ. ૧૩૨ મેળી સંઘને આ તિહાં, શેત્રુંજય ગિરિ ઠામજ જિહાં જિન મંડપે બહુ ઉચ્છવ કરી, ચાલ્યા પુણ્યભંડારજ ભરી. ૧૩૩ દિવસ કેટલે દિક્ષા ગ્રહી, લહી કેવળ મોક્ષે ગયા સહી, પંચમતણે એ અવસર થયે, શ્રી ગુરૂજીની શક્તિ કહ્યા. ૧૩૪ માત ભારતીતણે પસાય, મેં સહી કળે જયાનંદરાય; શ્રી વિયાણુંદ ગુરૂ ઉપદેશ, કરી ચોપાઈ એ લવલેશ. ૧૩૫ (ગ્રંથપ્રશસ્તિ ) પંચમ ગણહર સેહમસ્વામી, જાએ પાપ તસ લીધે નામ; તેહતણે પટ સહી દિનકાર, જગચંદ્રસૂરી થયા ગણધાર. ૧૩૬, બાર વરષ આંબિલ તપ કરી, પુણ્યતણો ભંડારજ ભરી; ચુમાલિસમે પાટે જ્યકાર, તપબિરૂદ ધરા સાર. ૧૩૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy