SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૦૮) જયાનંદ કેવળી, તવ તે ચેરી ઝાઝી કરે, દિન કેતે ઝલાણે સરે; ચેરતણું પરિ શૂલી દીધ, નરગ સાતમે વાસજ કીધ. ૧૧૩ તિરે વળી નરગ તસ જાણ, ઈણ પરે ફળશે ચારે ખાણ; જય વિજય અવતારજ એક, મહાવિદેહ ઉપજે સુવિવેક. ૧૧૪ ગ્રહી દીક્ષા ને કેવળ થશે, ખપી કર્મને મુગતિ જશે, જ્યાનંદ કહે સુણે ગુરૂ આજ, મુજને કહીએં મુક્તિનું રાજ? ૧૧૫ ચીરાજષિ કહે વાણ, તું હું સ્ત્રી બે ચ્યારે જાણ; આણે ભવ તે નિશ્ચ મેક્ષ, એહની શંકા માણિશ દક્ષ. ૧૧૬ તવ રાજા મન આણંદ ભયે, વળી બેલ શ્રીગુરૂને કહો; મહારા પુત્ર છે જે ઘણા, કેતાં કર્મ કહું તે તણા. ૧૧૭ ઘણાજ તે સહી એણે ભવે, બીજે ત્રીજે ક્ષે સવે; મહાવિદેહે ગયે હું રળી, એ વરતાત કહે કેવળી. ૧૧૮ તીર્થંકર કરતાજ વખાણ, એહ સંબંધ વખાણે જાણ, તેહ સાંભળીને કહેવા વળે, ઈહાં આવીને તુજને મળે. ૧૧૯ ચાલ ચાલ તું મકર વિલબ, નીસર નીસર સહી અવિલંબ હા સ્વામી પડખે તવ કહે, રાજભારની ચિંતા વહે. ૧૨૦ ઘેર જઈને કીધી વિધિ, મંત્રી તે પૂછી બુધિ, પુત્ર વડે સુકુળાનંદ જેહ, નિશે રાજા થા તેહ. ૧૨૧ મહા મહેચ્છવ જિનહર કરી, બહુ પુણ્ય–ભંડારજ ભરી, ઘણાં નરનારીને સાથ, દેતે દાન બહુ નિજ હાથ. ૧૨૨ નગર વળી શણગારે બહુ, જેવા સાજન મળિયું સહુ; અનેક મહેચ્છવે વનમાંહિં ગયા, ગુરૂ પ્રણમીને ઊભા રહ્યા. ૧૨૩ રાય કુલાનંદ પાસે રહે, દીજે દીક્ષા ગુરૂને કહે, તવ રાજા આપે આદેશ, શિષ્યતણ હું ભિક્ષા દેશ. ૧૨૪ ૧ રઝળશે. ૨ ડાહ્યા-સર્વ વાતને જાણકાર. ૩ ખુશી થઈને. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy