SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ પરભવવૃત્તાન્ત (૨૦૭) તે સુણી નૃપતિ હવે સાવધાન, દીપ દાનને બહુલા માન. ૧૧ મહા મહેચ્છવચ્ચું વદન જાય, રાણી સરવે સાથે થાય, વાંધા ચકી તવ જગઈશ, ધર્મતણ તિહાં દિયે આશીષ. ૧૦૨ ગુરૂ કહે બૂઝબૂઝ તું રાય! મૂકી રાજને સિદ્ધજ થાય, ભવ પાછલા વળી ચાર જેહ, એકમને તું સાંભળ તેહ, ૧૦૩ પહેલે ભવ તું માળી છવ, જિનપૂજા તે કરી સદીવ; તેહ પુન્યથી મહેતે થયે, હું તુજ રાજા નિચે ભયે. ૧૦૪ માળી પાસે ‘હાળી જેહ, મરી વિપ્ર સહી જાણે તેહ, મહેતાતણે જીવ બાંધ્યું કર્મ, અતિબળ રાજષિ મહા ધર્મ. ૧૦૫ નેત્ર ગયાં તે એવું કહ્યું, તે સંઘે કાઢયાં ઉદય જ થયું; ત્રીજે ભવે કલપ સાતમે, ચ્યારે મિત્ર-પણે તે રમે. ૧૦૬ તિહાંથી ચવી હું ચક્રી થયે, જયાનંદ તું એથે ભયે; વિપ્ર જીવ તે સંઘજ જાણું, વૈરથકી બહુ પામી હાણ. ૧૦૭ રાજા નરવીરને અવતાર, મેંતું રાખ્યું હતું એકવાર; તે કર્મનું એ ફળ જાણ, તે હું જ સહી નિર્વાણ. ૧૦૮ ચ્યારે ભવંતર લહી વરતાત, જયા નૃપતિ થઈ બેઠે સંત; ત્રયે જાતિસમરણ લહે, સ્ત્રી બેહુ ને જયા તવ કહે. ૧૦૯ અમે રે ભવ દીઠા સહી, જે સહગુરૂ તમ વાણી કહી સ્વામી પિતા ને કાકે જેહ, કુણા કુણ ગતિ પામ્યા કહે તેહ. ૧૧૦ પિતાજીવ સ્વર્ગ એથે જઈ, ઇંદ્રપણું તે પાળે સહી, કાકે ત્રીજે સગે જાણ, ઇંદ્રપણું ભેગવે સુજાણ, ૧૧૧ સ્વામી સંઘસાર કિહાં ગયે, જયરાજાથી છૂટી વહ્યા; કે નવિ આપે તેહને ઠાય, જિહાં જાય તિહાં માર્યો જાય. ૧૧૨ ૧ એકાગ્ર વૃત્તિથી. ૨ સાથી ખેડૂત. ૩ દેવક. ૪ પાછલા ભવનું વૃત્તાંત રજુ થાય તેવું જ્ઞાન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy