________________
(૨૦૬). જયાનંદ કેવળી, તવ પૂરવનું લાકડ બળે, કાઢી ચી પન્નગ જળે. ૮૯ દક્ષિણ દિશનું જે ઇંધણું, ચીર વિછી લીઠા ઘણું,
પશ્ચિમનાં તે જવ ચીરિયાં, ઉધેઈનાં બિલ બહુ નિરખિયાં. ૯૦ ઉત્તરનાં જે છે ઇધણાં, તે શેધાવી નિરખે ઘણાં
જીવ ઘણું વળી દિઠા તિહાં, રાય ભણે એ ધર્મજ કિહાં. ૯૧ વિજય તાપસ તે પામે ધર્મ, જયાનંદ દાખે જિનમ,
એટલે તિહાં આ વનપાળ, સુણે વિનતિ દેવ દયાળ. ૨ કુસમાંગદના વન મઝાર, ધર્મષ આવ્યા ગણધાર; તુમ્હ તાત વળી પાસે અછે, તિહાં વાંધીને રહેવું છે. ૯૩ ઉચિત દાન જયા તવ લિયે, વનપાળક હરખીને લિયે,
તવ ઉઠયા યાદ રાય, વિજય તાપસ વળી પૂછે થાય. ૯૪ તિહાં ગુરૂ વંદી ભેટ્યા તાત, તુ હિજ ગુરૂ ને તુહિજ માત; રસ્તુતિ કરી રાય ઊભા રહે, ધર્મલાભ શ્રી ગુરૂ મુખ કહે. ૫ બેઠા જોઈ 'ઉચિતજ ઠામ, શ્રી ગુરૂ દેશના ભાખે તામ; વિજય તાપસ તવ દીક્ષા વરી, બંધવ બેહુ તન પુજે ભરી. ૯ આચારજે વિહારજ કર્યો, જ્યાનંદ નગરે પરવર્યો, લક્ષ્મીપુર તે પાળે રાજ કરે ઘણાં ધર્મનાં કાજ. જિનપ્રાસાદ કર્યા તે ઘણા, પ્રતિમાતણી નવિ લાભ મણા; બિંબપ્રતિષ્ઠા કીધી બહુ, સંઘ લેક પહેરાવ્યા સહુ. ૮ શત્રુકાર તે કીધા બહુ, એક જીભે કે, હું કહું;
ઈ દાન અવારી ઘણું, પણ સઘળું આપ્યું મહતણું. ૯ દિન ઘણા તે પાળી રાજ, ત્રાસી લાખ વરષ પૂર્યા કાજ; તવ વનપાળે રાય વીનવ્યે, સ્વામી સમાચાર સુણ ન. ૧૦૦ ચકીરાજઋષિ આવ્યા વહી, સંસાર–પણે તે સસરે સહી;
૧ સાપ. ૨ લાકડું. ૩ આપવા લાયક વસ્તુનું જ શોભે તેવે સ્થળે ૫ દાનશાળા-સદાવતે. ૬ ધર્મલાભ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org