SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ શકજ થાય લે, લખમી જાનદ મનસ ગ્ય ચોગ્ય વિચાર, (ર૦૫) ગુરે ધર્મદેશના કહી, નૃપ જયે તે સવિ સહી સતાનંદને સોંપી ભાર, આપે લીધે સંયમ ભાર. ૭૮ શ્રી શીતળને વારે હવા, લાખ ચોરાશી આય પૂરવા; ગ્રહી દિક્ષા ને કર્યો વિહાર, ચારિત્ર પાળે ખાંડા ધાર. ૯ વિજયપુરીશ સતાનંદરાય, પિતાતણે બહુ શેકજ થાય; તવ મંત્રીએ કીધે ભેદ, લખમીપુર તે આ છેદ. ૮૦ જયાનંદ મનમાં હરખીએ, બંધવ આવતે પરખિયે; હામૈયું તે સુપરે કરી, બંધવ તેડયે બહુ હિત ધરી. ૮૧ સુખે રહે તિહાં સરખી જેડ, રમવા ચાલે મનને કડક મારગ નર એક આવે જાય, તવ તસ પૂછે જયાનંદ રાય. ૮૨ સ્વામી એ પેલું વન જાણુ, વિજય તાપસ આવ્યા તિણ ઠાણ; તે મુનિના દરસણને કામ, લેક જાય છે જાણે સ્વામ. ૮૩ તે તુમ સાચે લહિયે સહી, વાત કરીને તે ગયે વહી; જ્યાનંદ મન એહવું ઘરે, અજ્ઞાન કણ ઘણું એ કરે. ૮૪ કિમ એથી ટળશે મિથ્યાત, જિમ જાણે જિનધર્મની વાત પ્રજ્ઞસી એક વિદ્યા જેહ, રાયે સમરી નિત્યે તેહ. ૮૫ જે એ તાપસ સમકિત લહે, તે તવ નિશે પાતગ દહે, ' પ્રજ્ઞસી તવ બેલે વાણ, જે લાકડાં બળે તે જાણ. તે કાઢીને ચીરી દાખ, એ તાપસને પાસે રાખ, તે મળે છે જીવજ બહુ, તે દેખીને સમજે સહુ ૮૭ જયાનંદ તવ તિહાંકણું ગયા, કરી પ્રણામ ને ઉભા રહ્યા, કાકા માટે કર્યો પ્રણામ, વિજય યતી કહે આ આમ. ૮૮ કાકા ધર્મ તુમે નવિ લહે, પતી ભણે જાણે તે કહો, ૧ દશમા તીર્થકરશ્રીના શાસનમાં. ૨ પાપ બળી જાય. ૩ જાહેર કર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy