________________
(૨૦૪)
જયાનંદ કેવળી, એવડે ડું પ્રભુ અમ અપરાધ, ખબર ન લીધી મેટા સાધ; પાપી હાથે આપ્યાં અમે, બીજી પરજા પાળી તુમે. ૬૬ હવે જે ઉપરાણું નવિ કરે, તે સહી લેખ લખી દુઃખ હરે; 'પિતાતણ વળી પરજા જેહ, વિસારી કાં મૂકે તેહ. ૬૭ એ પાપી મન આણે ગર્વ, ઘન કણ કંચન લીધું સર્વ
ન્યાયમાર્ગ એકે નવિ રહે, કર જોડીને મહાજન કહે. ૬૮ તવ શ્રી જયાનંદ મન રીસ, કધે બહુ ધુણાવે શીશ,
મંત્રીને શિર સેંપી ભાર, ચઢયું કટક નવિ લાભે પાર, ૬૯૯ સોળ સહસ છે રાજા સાથ, ચકી પવન તે આગળ ભાથ; હય ગય રથ પાયકની કેડિ, નૃપ સેવા સારે કરજે. ૭૦ છડે પ્રયાણે પહતા વહી, સંઘસાર તે આવ્યા સહી, કરી સંગ્રામને ભાગે જામ, સંઘસારને સાહે તામ. ૭૧ કઠપંજર તે ઘા સહી, જય જયકાર થયે તે મહી, બંદીજન તે કરે કલ્યાણ, તેજે જાણે દીપે ભાણ. ૭૨ મહા મહોત્સવે કરે પ્રવેશ, સચરાચર તે જાણે દેશ ઘર ઘર ઉચ્છવા માંડયા બહુ, ઘવળ મંગળ તે ગાએ સહુ. ૭૩ દિન કેટલા તિહાંકણે રહી, જય રાજાને સોંપી મહી;
આવે લખમીપુર જયા રાય, મંત્રીશ્વર તવ સાતમા જાય. ૭૪ વય પ્રણમી તવ કરે પ્રમાણુ, કરે વળી રાજ્યનાં કામ;
સુખે સમાધે પાળે રાજ, કરે વળી ધર્મનાં કાજ. ૭૫ વિજ્યનગરે તે રાજા જેય, બંદી છોડું એવું કહેય;
મૂક્યા ચાર તે દડ દિશ ગયા, સંઘસાર તે માંહે વહ્યા. ૭૬ રાજા જય તવ રાજ કરત, છારૂ પરે પ્રજા પાલત; એટલે વન આવ્યા કેવળી, સાતમું ચાલ્યું સહકે મળી. ૭૭
૧ પકડ. ૨ લાકડાંના પાંજરામાં. ૩ રાજ્ય સીમાની પૃથ્વી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org