________________
રાજા પ્રજાના ધર્મ. (ર૦૩) છે તુજ વિદ્યા દીઠી ઘણી, તે આવું જે આવે ધણી
તવ તે સૂરદત્ત ગયે ઠામ, વાત હવી તે સેપી સ્વામ. ૨૪ તવ જ્યાનંદ મનસ્યું હ, વિશ્વાસ તે મનમાં વસ્યા, તવ જયાનુપ પેહતે તિહાં, રત્નપુરી નગરી છે જિહાં. પણ અને સમાધે સુખ લેગવે, માંગણ જનને બહુ જોગવે; દિન કેતા રહે તેણે ઠામ, લખમીપુર તે આવ્યા ગામ. પ૬ દેવપરે તે પાળે રાજ, પ્રજાતણું બહુ સારે કાજ;
એક દિન સભા સહ સમ ધરી, દ્રતણું પરે બેઠા ભરી. પ૭ વિજયપુર રાજા સંઘસાર, તિણે પ્રજા કીધી ક્ષયકાર,
લેક મળીને લિખિ લેખ, કરી વિનતી જાણે તેખ. ૨૮ મંત્રી જઈ રાજા વનો , સ્વામી નાર એક આ નવે
તેહને લેખક લેઈ કરી, વાંચે રાજા આગળ ધરી. ૫૯ વિજયપુર છે વારૂ ગામ, તેહને દૂત આવ્યે એ સ્વામ;
વી વિનતી મહાજન કરે, તે સ્વામી નિજ હૃદયે ધરે. ૬૦. અવસ્તિ શ્રી લખમીપુર જેહ, મહારાજ રાજાનજ એહ, કરી વિનતી હૈ ધરે, પ્રજાતણું ઉપરાણું કરે. ૬૧ તું સહી જગમાં મોટે ધીર, પરનારીને પ્રગટ 'વીર; તેહિજ બ્રહ્મા તું ગેવિંદ, તુહિજ ઇંદ્રને તુહિજ ચંદ. દર તું જાણે પોતે જગદીશ, તુહિજ ધર્મને તુહિજ ઈશ તાહરા ગુણ નવિ લાભે પાર, તું સહી ત્રિભુવનને આધાર. ૬૩. હિજ પુન્યવંત જગ સહી, તેજે સઘળી વ્યાપી મહી; તે ત્રિખંડપતિ નિશ્ચય જાણું, સેવા સારે છે ગુણખાણ. ૬૪ તે બહુ પામી ઋદ્ધિ અનંત, તે જગ પાળ્યા સઘળા સંત; શ્રી જ્યા નગરી પિતાતણ, તે સ્વામી પિતે અવગણી. ૬૫
૧ ભાઈ. ૨ વિષ્ણ. ૩ ધર્મરાજ. ૪ સ્વર્ગ-મૃત્યુ-પાતાળ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org