________________
(૨૦) જયાનંદ કેવળી, દીક્ષા ગ્રહી તે સહગુરૂ પાસ, શ્રમણ થઈ ચાલ્યા વનવાસ;
જયાનંદ લે સમકિત સાર, દેશવિરતિનાં વરતજ બાર. ૧૭ તે આરાધે નિશ્ચલ થઈ ચઋષિ તે પહતા વહી;
જયાનંદ તે રાજા ભયા, ત્રિખંડપતિ તે પિતે થયા. ૧૮ ઇંદ્રતણું પરિ પાળે રાજ, પ્રજાતણે બહુ સારે કાજ;
સેવા સારે મેટા રાય, દેવી યક્ષ તે સેવે પાય. ૧૯ ઈણ અવસર જે વાતજ થઈ, દેવ એક આ ગહગહી,
સ્વામી વિનતી અવધાર, તાપસ સુંદરી પરણી નાર. ૨૦ તેની ચિંતા કરે મન રંગ, તાપસ બેઠા તેહને સંગ;
જૈની–દીક્ષાને છે ભાવ, કન્યા પગબંધન તલ ઠાવ. ૨૧ ઈસું સુણે જયાનુપ કહે, તેડણ આવું કહેતે રહે;
ચક્રવર્તીને પુત્રજ જે, ઉત્તર શ્રેણિને કીધે શ્રેષ્ઠ. ૨૨ દાક્ષણ દિશાના જે છે ગામ, કર્યો રાય તે પવનજ નામ; નિજ નિજ રાયને દીધા દેશ, ખમાવીને માંગે આદેશ. ૨૩ બહ સેના વિદ્યાધર કોડ, તાપસ-મંદિર આ હોડ;
તાપસુંદરી આણું કરી, પંચસયાં તિણે દીક્ષાવરી. ૨૪ લક્ષ્મીપુરની વાટે થયા, પવનવેગ તે કહેવા ગયા જયરાજાને કરે પ્રણામ પુત્ર તુમારે આ તામ. ૨૫ જ્યરાજા સનમુખ આવિયા, પુત્ર પિતા તવ શુભ ભાવી; પુત્ર-દ્ધિ તે દેખી બહ, સહસ આઠ તે સાથે વહુ ૨૬ મહામંડાણે કરે પ્રવેશ, લખમીપુર તે સર્ગનિવેશ; વહુ લાગી સાસુને પાય, તવ આશીત દિયે વળી માય. ર૭ ધુરથી વાત કેહવી તે કહી, પવનવેગતણે મન રહી; તે મુનિસુણી નૃપ થયે હરાણ, સહુ પ્રશસે રણે રાણું. ૨૮
૧ સંયમી–સાધુવૃત્તિવંત. ૨ પળાય તેટલી મર્યાદાવાળી ત્યાગ ભાવના. ૩ સ્વર્ગભુવન. ૪ થયેલી હતી. એ સાંભળીને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org