SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ કામસત્તાની વડાઇ, ( ૨૦૧ ) ત્રિખડતા તવ મળિયા રાય, રાજ્યાભિષેક કર્યાં તિણુ ઢાય; કન્યા પરણાવી અતિ ઘણી, કહેતાં પાર નાવે તે તણી. ર હવે રતિસુંદરી સ્ત્રી છે જેહ, વેશ્યાપુત્રી જાણ્ણા તે; સુરદત્ત મંત્રી સુવિચાર, તેહને કહે તું સાંભળ સાર. તેહના કિમ કીજે વિશ્વાસ, કરી પારખુ લાવા તાસ; બહુ ધન સાથે તે ઔષધી,દીધી સુરદત્ત ગયા વદી. રતિવર્ષન તે નગર પહુત્ત, લેઈ આવાસ રહ્યા સૂરદત્ત; કરી રાગને નિત્યે ગાય, કુંવરીમંદિર જોવા જાય. પણ તે કહીં પેસી નિવ શકે, નિવ જીવે તે પુરૂષજ થકે; તે આષધી પ્રમાણે સહી, સુંદર રૂપે નારી થઈ. આવા લાગી ગીત અનેક, રાગ માન તે લહે વિશેક; તે સુંદરી જવ સુણીઆ કાન, મદિર તેડી દીધાં માન. પ્રીતિ બહુ માંડી કારમી, વાર વાર તે ખેલે નમી; ૩૨ ૩૩ તુઘ્ન ધણી તુજ મૂકી ગયુ, સુણા બેાલ જે તુમને કહુ. ૩૫ અન્ય પુરૂષસું વિલસે ભાગ, ચાવન વચ્ચેથું માંડયા યોગ; તિણુ વચને સુંદર થઇ કેપ, એહને નિશ્ચે કરજો લેપ. ૩૬ સૂરદત્ત તવ વાણી કહે, તુજ મન જોયું લવતી રહે; ખમી ખમાવી એહુયે મળ્યાં, સાકર માંહિ દુધજ ભળ્યાં. ૩૭ રતિસુંદરીતણું જે રૂપ, સૂરદત્તનું ચન્યુ સરૂપ; ભાગતણી તે વાંછા કરે, કામે મોહ્યા જગ બહુ મરે. કામે ઈંદ્ર વગાયા ઘણું, શ‘ભૂએ કીધું પેખણું; કામે ચલણી પુત્રજ ફૂડ, રહનેમી તે કીધા મૂઢ. અમતા ગુણ 'વિરૂઆ જાણ, સૂરદત્ત ચકો ઇણે ઠાણુ, તવ સુંદરી તે પ્રીછી સહુ, સ્ત્રી નહી એ સૂ કહુ. એ છે ફૂડ કપટની ખાણ, પુરૂષ સહી એ નિશ્ચે જાણુ; ૧ નઠારા. Jain Education International For Private & Personal Use Only ૩૦ ૩૧ ૩૪ જી ૩૯ ૪૦ www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy