SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ - ધર્મોપદેશ ગયેવરાજ પતાકા જિસિ, લક્ષમી ચંચળ જાણે તિસિ; કહેનાં ઘર કહેને પરિવાર, આગળ ભરવું પેટજ ભાર, રાજરમણિ તે મેળી બહ, કર્યા પાપ વળી કેતાં કહું; તે સવિ રહેશે એણે હાય, પાપ પુણ્ય બેહુ સાથે થાય. ૬ વૃક્ષ એક છે ઉત્તમ ભલું, વિવિધ જાતનાં પંખી મળું; સંધ્યા સમે તિહાં વાસે રહે, પ્રભાત સમે તે હદિશ વહે. ૭ તેમ એ કુટુંબ મળ્યું સહુ કોય, જુજુએ કર્મ જાશે સેય; કે કહેને સાથી નવિ થાય, પુત્ર પ્રજા રંકને રાય. ૮ એકલે આ જાશે એક, કર્મ કરે તે સહશે છેક; એકલે છવ ચિહુ દિશ ફરે, સૂમ પુગલ એકલે ભરે. ૯ સંસાર નગર છે મોટું ગામ, લક્ષ રાશી રહેવા ઠામ; નરગ સાત તે સુંદર વન્ન, નિગેદ જાણે રાજભવન્ન. હંસરાય તિહાં સજજ કરે, પાપ આચરી પિતું ભરે; એહવા જીવ ઘણું જગ જાણુ, ધર્મ વિહુણ પામે હાણ. ૧૧ ધર્મ લહિયે સંપદ કેડ, ધર્મે ય ગય બધ્ધા જોડ; ધર્મ એક જગ જાણે સાર, ધર્મે લહિયે ભવને પાર. ૧૨ એહવે ધર્મ રખે પરિહરે, ચતુર પુરૂષ તે આદર કરે; એ સંસાર અપારાવાર, ધર્મથકી હૈશે વિસ્તાર. રાજર્ષિની વાણી જેહ, થઈ પરગમી અમીમય તેહ; તવ ચક્રીરાજા પ્રતિબંધ, કર્મ ઉપરે થાવા છે. શ્રી ગુરૂ પ્રતે વચન તવ કહે, ઘર જઈ આવું તાતજ રહે, પાછા આવી નગર મઝાર, જ્યાનંદ શિર સેપે ભાર. ૧૫ મહા મહત્સવમ્યું મંડાણ, સહસ આઠ તે નરપતિ જાણ; સેળ સહસ વળી વિદ્યાધરી, ચક્રી સાથે તે પરવરી. ૧૬ ૧ કાન. ૨ દશે દિશાએ ચાલ્યા જાય છે. ૩ રહિત. ૪ પારવિનાનો. ૫. કર્મ જીતવા લડવૈયે થાવા માટે તત્પર થયો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy