________________
(૧૮) જયાન કેવળી, પાયે પ્રણમી વિનય કરી, મનસ્ય માંગી માન;
અતિ ઉત્સવ શુભ મુહુરત, દીધું કન્યાદાન. લેગ રતિ આદિ કરી, જેહ મળ્યાં છે આઠ;
તેહને ચચ્ચારજ છે, એ બત્રીશે પાઠ. વળી અનેરા નૃપતણું, તેણે કન્યા લીધ; ગણતાં પાર ન પામિયે, એકસો આઠજકીધ. સુખથી નૃપતિ જયા સહી, રહે તવ તેણે ડાય; દેશ ઘણેશ સધિયા, સેવા સારે રાય. એક દિન રાજસભા સહ, બેઠા ઇંદ્ર સમાન; વનપાળક આવી કહે, સ્વામી સાચું માન. પૂરવ દિશ જે અંબવન, તિહાં આવ્યા નિજ તાત; ચકધર ગુરૂ શેલિયે, બેહુ જ્ઞાન વિખ્યાત. તસ આભરણ તે સવિ દિયે, મુગટહ વજિત તેહ; દ્રવ્ય બહુ વળી આપિયું, કહ્યું ન જાએ જેહ.
(ઢાળ ૧ લી દેશી એપાઈની) તાત પધાર્યા જાણ્યા જામ, વદન ચાલ્યું સારૂં ગામ
જયાનંદ પણ સાથે સહી, અતિ મહેચ્છ આવ્યા ગહગહી. ૧ પંચય અભિગમન સાચવી, વંદણ કીધું સ્તુતિ બહુ કવિ, ત્રણ પ્રદક્ષણા દેઈ કરી, આગળ બેઠા સમરસ ધરી. ૨ ગુરૂ ધર્મ ભાખે ચિહું પ્રકાર, દાન શીલ ત૫ ભાવજ સાર; ધન યાવન સવિ અથિરજ જાણું, નિશ્ચળ ધર્મ તે હડ આણ. ૩ કુશ અરો જળબિંદુ સમાન, જીવિત ચંચળ એહવું જાણું, જળ પપિટા દેખે જેમ, કાયા અથિર સહી જાણે એમ. ૪
૧ મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન સહિત. ૨ મુકુટ વગર. ૩ સમતાભાવ ધરી. ૪ ડાભના અણી પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org