SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદમંગળ (૧૯૭) ઉલ્લાસ પાંચમે. (વસ્તુ છે.) નમિય ગણધર નમિય ગણધર સ્વામી સુધર્મ, તેહતણે પટે દીપતે શ્રી વિજયાનંદસૂરીશ નમિય, ગીર્વાણી તુજ વિનવું આપ વાણી સરસ અમીય; જ્યાતણ ગુણ વર્ણવું, તે સવિ તુજ આધાર; કવિયણ આચ્છાપૂરણી, આપે કરજ સાર. (દુહા.) ચકી તવ તે સાંભળી, આ નગર મઝાર; ઘર ઘર ગુડ ઊછળી, તરિયા તેરણ બાર. હદૃશ્રેણિ બહુ સજ કરી, બાંધ્યાં વસ્ત્રજ સાર; અવકર સવિ કરે, છડા દીઓ બહુ ધાર. ફૂલપગર પિઢાં ભરે, વાસે ગંધ સુગંધ; કર સઘળાર્યું પરિહરે, છેડી મૂકે બંધ. ઘરે ત્રાટ બંધાવિયા, નાટક નાચે રંગ; વાજા વાજે અતિ ઘણો, વિણ મલ સંગ. એમ નગર શણગારીઉં, જાણે એ સુરલેક; ત્રિભુવનમાંહિ કે નહીં, ઇંદ્રપુરી તે ફેક. તવ શોભા બહુએ કરી, આ જયાને પાસ; સ્વામી નગર પધારિયે, નિજ મન ધરી ઉલ્લાસ. જ્યાનંદ પણ સંચર્યો, કીધે નગર પ્રવેશ: રાજા સહુ પાસે છે, કે નવિ ચાલે દેશ. ૧ કચરા-પૂજા-ઉકરડા. ર વેર-સ. ૩ કેદીઓ. ૪ નકામી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy