________________
(૧૬) જયાનંદ કેવળી, તવ ચકીને દીધાં માન, આસન આપ્યું ઉપર પાન; તુજ પુત્રીને મુજ ખપ નથી, રાજ ન લેઉં તાહારૂં મથી. ૧૩ તું તાહારે નગરે કર રાજ, માહારે ખપ નથી સહી આજ;
ખમી ખમાવી થયા નિશંક, દીપે જેડે સૂર મયંક. ૧૪ ચકી બેલે તેણીવાર, વચન એક તુમો પાળે સાર; એકવાર અમ મંદિર રળી, નગર પધારે પાછા વળી. ૧૫ જ્યાનંદ છે કરૂણાસાર, વારૂ આવિશ હું એકવાર; નગર જઈ કરશે શણગાર, પંચમ ઉલ્લાસે કહેશે સાર. ૧૬ ચ્ચારતણે એ અવસર થા, સંગ્રામ રસ તે પૂરે ભયે; કરી બેલે કવિ વાન, પંચમ સુણજે થઈ સાવધાન. ૧૭
ઈતિ શ્રી વાના કવિ રચિત શ્રી જ્યાનંદ કેવળી રાસ વિષે વોગ મેચન, ચંદ્રવેગ વનિતાવાલન, દેશલ કેશલચરિત્ર, ભેગસુંદરી વજસુંદરી કરગ્રહણ, ચકસુંદર અપહરણ અને સંગ્રામ વર્ણન નામને ચે ઉલ્લાસ સંપૂર્ણ
૧ સૂર્ય ચંદ્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org