SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિસપણું (૧૯૫) (ઢાળ ૮ મીશી પાઇની ) ચકીતણા દિન ત્રણજ જાણ, યુદ્ધ કર્યું એ શ્રી ગુરૂવાણ; સાત દિવસ સંગ્રામજ થયે, ગ્રહી ચકી જ્યા તવ ગયે. ૧ સંધ્યાત સમય તવ થાય, જ્યાનંદ તે થાનક જાય; કઠપંજર તે ચકી દીધ, મન ચિંતવ્યા મને રથ સિદ્ધ. ૨ ચક્રીરાય જવ કાઢે પ્રાણુ, ચંદ્રવેગને તવ થયું જાણ; તે આવી ચકીને કહે, એ વાત શી મનમાંહિ દહે! ૩ ભલા ભલેરાને દિન એ, બાહુબળર્યું ભરત હાર્યો જેહ, દશરથનંદન જે શ્રીરામ, ગઈ સીતા ને ભાગી મામ. ૪ રાવણ કંટક સહકે કહે, છેદ્યાં શિર તે વિશ્વજ લહે, જરાસંધ અતિ માની બહુ, કૃશ્ન છત્યે જાણે સહુ. ૫ એહનું દુઃખ તું મ ધર લગાર, એ રાજા જયાનંદ સાર; આગે ચકી ભૂમિ થયા, સગર મઘવ વળી બારે કહા. ૬ તે ઉપજે અવનિતળ જાણ, આવી યુદ્ધ કરે ઈણ ઠાણ કરી યુદ્ધ વિદ્યાધર રહે, નગ વૈતાઢયે લેઈ વહે. ૭ આશ્વાસના તસ દીધી ઘણું, તવ તે ગયા જયાનંદ ભણી; પ્રભાતે કાઢી ભેજન દીધ, સભા મધ્ય તે ઉભે કીધ. જ્યા ભણે તે પટ્ટ અણાવ, તારી સુતાને તું તેડાવ, એહવે વચને પીડ ઘણું, કવિજન કહે હું કેવું ભણું ૯ ચક સુંદરી આવી રહે, સુલલિત વાણી જયાનંદ કહે, સ્વામી મૂકે મહારે તાત, જ્યાં ભણે તે હવડાં વાત. ૧૦ તવ રાજા સહુ વિનતી કરે, રૂપ દેખાડે સ્વામી સરે, રૂપ મૂળગું રાખ્યું તામ, પય પ્રણમીને કરે પ્રણામ. ૧૧ હરખ્યા રાય મળ્યા છે જેહ, ચકરાય પણ હરખે નેહ, તવ જય મંગળ વાગાં તૂર, બંદીજન તે પામ્યા ભૂર. ૧૨ ૧ લાકડાના પાંજરામાં ઘાલી દીધો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy