________________
( ૧૯૪) જયાના કેવળી. ચકી ઝૂઝ સબળ તવ મધય, વરસે બાણતણા વરસાત,
ગદા ગુરજ ને ભાલા મગર, દીયંતે વળી વછે ઘાત. તવ. ૩ કેકબાણ ને નાળજ મેટી, આતસબાજી વળી અનેક;
ખાંડાં કુંત તુમર વળી છેટી, ગળી નીસરી જાએ છેક તવ. ૪ જયાનંદ પણ છે સબળે, તેહ પિણ ગંજે કિમે ન જાય; પુન્ય કરીને સહી છે ધવળ, નવપદ મંત્ર તે વિશે ધ્યાય. તવ. ૫ તવ ચકી વિદ્યા પરયું છે, અગનિત તવ કીધે કેટ;
જયાતણે અતિ જળની પુંછ, નીરતણી તવ મૂકી દેટ. તવ. ૬ ચકી મેઘ કરે અંધારૂં, વરસે મૂસળધાર પ્રમાણ;
પવને દૂર કર્યું અંધારું, તે દેખી સાવ રાણે રાણ. તવ. ૭ વિષહર ચક્રી સબળા મૂકે, નકુલ ઘણા જયાના જાણ;
વ્યાઘ તે તવ ચક્કીના હુંકે, મૃગપતિ તેહની આણે હાણ. ત. ૮ નાગપાશ તે મૂક્યા ચકી, જેહનું વિષ છે અતિ વિકરાળ
જયાતણા ગરૂડ આવ્યા વર્ક,તેહનું અમી અછે સુરસાળ. તવ. ૯ સિંઘતણી વિદ્યા તવ મૂકી, ચકરાય તે અતિ વિકરાળ;
તવ અષ્ટાપદ જયાના હુકે, મૃગપતિ તે પામ્યા વિસરાળ. તવ. ૧૦ ચકી ગદા તવ તે આણે, જેહને જાણે સબળ પ્રાણ;
જયાતણી ગદા જગ જાણે, જેમ સાયર કેરૂં ઉધાણું તવ. ૧૧ ચક–પ્રહાર તવ મૂકે ચકી, જયાનંદ પાડ મહીંમાંહ્ય, ગઈ મૂછ ને ઊઠ ચકી, સબળી ગદાઓ મૂકી ત્યાંહ્ય. તવ. ૧૨ અચેત થઈને ભૂમિ ઢળિયે, મૂછ તે પાછી નવિ થાય;
ચંદ્રગ છે પાસે બળિયે, ઉપાડી તવ લેઈ જાય. તવ. ૧૩. જયમંગળ જયારણ વાજે, બંદીજન તે કરે જ્યકાર, ચકી ગ્રો જાને છાજે, જયાતણું બળ બહુ હુંકાર. તવ. ૧૪
૧ નેળિયા. ૨ સિંહ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org