________________
રર
શ્રીરવિજય
છવરૂપી વણજારા વિષે.
શ્રીઉદયરત્ન. શીયલની નવ વાડો વિષે. હિતશિક્ષા છત્રિસી. શ્રી મહાવીરનું પારણું.
શ્રીઅમીવિજય. ભાગ ૩ જે. અઢાર પાપસ્થાનની સાય.
શ્રીજશવિજય. ભાગ ૬ - અઢાર નાતરાંની સાય.
શ્રીદાનવિજય. ભાગ ૭ માં, શ્રીષભદેવ સ્તવન.
શ્રીમાણેકમુનિ. ૭ મા ભાગમાં અપાયેલ શ્રી ઋષભદેવના સ્તવનમાં કેવી ભૂલો. રહી છે તેને નમૂને. ભૂલવાળો ભાગ બ્લેક ટાઈપથી રોક્યો છે. ૭ મા ભાગમાં છપાયેલ. અન્યત્ર પ્રચલિત, અને મુદ્રિત. માતા મરૂદેવીના નંદન, માતા મરૂદેવીના નંદ, દેખી તાહારી મૂર્તિ;
દેખી તાહરી મૂરતિમાહારું મન લેભાગુંજી,
મારું મન લોભાણું, મારું દિલ લોભાણું છે. માત્ર ૧ મારું દિલ લોભાણું છે. દેખી કરૂણનાધર કરૂણ સાગર, કરૂણાનાગર કરૂણું સાગર, કાયા કંચનવાન;
કાયા કંચનવાન; ધારી લછના પાઉલે કાંઈ, ધરી લંછન પાઉલે કાંઈ ધનુષ્ય પાંચ સમાન. માત્ર ૨ ધનુષ પાંચસે માન. માત્ર ત્રિગડે બેસી ધર્મ કહેતા, ત્રિગડે બેસી ધર્મ કહંતા, સુણે પખંદા બાર;
સુણું પર્ષદા બાર; ૧ કરૂણાના આગર–ખાણ. કરૂણુની ખાણ. ૨ પાઉલે–પગમાં, ધેરી–બળદ–વૃષભનું લંછન–ચિન્હ. ૩ પાંચસે માન-પાંચસે ધનુષ્યના પ્રમાણુવાળી કાયા. ૪ સુણે–સાંભળે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org