________________
જો જન ગાયની વાણી મીઠી, વસંતી જળ ધાર. માતા૦૩ ઉર્વશી રૂડી અપ્સરા હૈ, રામા છે મન રંગ; ષાયે નૈપુર રણઝણે, કાંઈ કરતી નાટારંભ. માજ તુહીં બ્રહ્મા તુંહીં વિધાતા, તુહી જગતારણહાર; તુહીં સરખા નહિ દેવ જગતમાં, અરવડીયા આધાર. માપ તુહી બ્રહ્મા તુહી ત્રાતા, તુહી જગતના દેવ; સુરનર કિન્નર દે દેવા, કરતા તુજ પદ સેવ, માતા૦૬ શ્રીસિદ્ધાચલ તરવા કેરી,
રાજા ઋષભજી જીત;
પ્રીતિ કરે માણેકમુનિ તારી, ટાલેા ભવભયકંદ, માતા૦ ૭
૨૩
જોજન ગામિની વાણી મીઠી, વરસ'તી જળધાર. માતા ઉર્વશી રૂડી અપસરા થૈ, રામા છે મનરંગ; પાયે નેકર રણઝણે કાંઈ, કરતી નાટારંભ. માતા તુંહી બ્રહ્મા તુંહી વિધાતા,
તું જગતારણહાર;
તુજ સરખા નહિ દેવ જગતમાં, અરવડીયા આધાર. માતા તુંહી ભ્રાતા તુહી ત્રાતા, તુંજ જગતને! દેવ; સુરનર કિન્નર વાસુદેવા, કરતા તુજપદ સેવ. માતા શ્રીસિદ્ધાચલ તીર્થ કેરો, રાજા ઋષભ જિણ; કીર્તિ કરે માણેકમુનિ તાહરી, ટાલા ભવભય(૧)કુદ માતા
-આમ ઘણા વખત થયાં પ્રાચીન ગુજરાતીભાષાને ભડાર મેળવવા કે તે કેવા પ્રકારના છે તે જેવા આપણા ગૂર્જરસાક્ષર આગળ વધતા જણાતા નથી. મર્હુમ ગેા. મા. ત્રિપાઠીએ પ્રથમ સાહિત્યપરિષદ્ના પ્રમુખસ્થાનપરથી એટલી જૈનાએ આપેલાં
Jain Education International
૧ જોજન ગામિની-એક જોજન પર્યંત પહેાંચી શકે તેવી વાણી—દેશના.
૨ ખંધુ-ભાઈ.
૩ વાસુદેવા-શ્રીકૃષ્ણુ અને લક્ષ્મણ જેવા વાસુદેવા પણુ. ૪ તીરથ-શ્રીસિદ્ધાચલ નામા તીર્થના રાજા.
For Private & Personal Use Only
www.jainelibrary.org