SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતી પ્રેસે પિતાના કાવ્યદેહનના આઠ ભાગમાંથી કેટલાક ભાગોમાં જૈનકવિઓને પણ લીધા છે ખરા ! પરંતુ કહી શકાય તેવા પ્રમાણમાં કે નવીન બહાર આણવામાં કાંઈ વિશેષ પ્રયાસ કર્યો નથી. કેમકે એની અંદર આવેલાં કાવ્ય વખતે વખત છપાઈ ગયેલાંજ અને સુપ્રસિદ્ધ કાવ્યે જ છે, જે નીચે જણાવેલા ભાગ ઉપરથી જણાઈ આવશે. છતાં પણ જણાવીશ કે એટલાં કા પણ આપવા તેમણે જે પ્રયાસ કર્યો છે તેટલાં પૂરતી તે તેઓની અનુમોદના-પ્રશંસાજ કરીશ. પરન્તુ સખેદ જણાવવું જોઈએ છે કે જે તેઓએ જેના લેતાં કઈ જૈનની મદદ લીધી હતે તે કેટલેક ઠેકાણે રહેલી અંદરની ગંભીર ભૂલ રહેવા પામત નહિ ! જેને એક નમૂને, કે જે સ્તવન જેનના દરેકે દરેક ઘરમાં એક નાને આઠ દશ કે બાર વર્ષનો બાળક પણ જાણે છે તેવા ઘણાજ પ્રચલિત કાવ્યમાં ઘણી ભૂલે રહેવા પામી છે, જે નીચે આપ્યું છે તે ઉપરથી સમજાઈ જશે. આવી જ રીતે બીજા કાવ્યોમાં પણ ભૂલે રહેવા પામે એ વિસરી જવા જેવું નથી જ. કાવ્યદેહનમાં આવેલા જેન કાવ્ય જે માટે જેને તેઓના આભારી ગણાય. ભાગ ૧ લામાં નામ. કૉં. સ્ત્રીઓને શીખામણની સાય. શ્રીઉદયરત્ન. સોળ સતીઓની ચોપાઈ. પુરૂષને શીખામણની સય. શ્રીકુમુદચંદ્ર, ભાગ ૨ જે. ધમાનમાયાભનાં પદો. શ્રીઉદયરત્ન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy