________________
થાયતા,
દેવસહાયતા (૧૯૧) નાગપાશે તે બાંધ્યા પૂર, દી કરીને નાખ્યા દૂર, દિન બીજાનું એ સંગ્રામ, ત્રીજે વળી આરાશું કામ. ૬
( ઢાંળ ૪ થી ) દિન ત્રીજે વળી માંડયું ઝૂઝ, ચકી વચન તે શિર ધરિયું એ
સત પુત્ર આવી આ બહુ દળ લાવીઆ, પાયક તણી સંખ્યા નહીંએ ૧ જયાતણા વડ સ્ત્રીરૂપે સત, કરે યુદ્ધ તે સજજ થઈ એક સિન્ય બહુ મળ્યાં મહેમાંહે, જિમ કે સાજન લેણું એ. ૨ મળ્યું અને લેક લખ્ય દેખે, મેરૂપરે દેય જાણિ એ,
મહી તવ ગજે હકકે તે વજે, શેષ તે ભારે સળસલે એ. ૩ સુડડ તે ગજે હજું તે ભજે, બંદીજન જય જય કરે એ તેણે સમે બળીઓ દિન સહી વળીએ, જયા તણે જગ જાણિયે એ. ચકીસુત ભાગા જયા ભડ સાજા, પુણ્યવશે તે વસ કરે એ
ગ્રહીત વળીઆ તે બહુ બળીઆ, જ્યા તણા પાચ અણુસરે છે. ૫ ત્રીજે દહાડે તે સંગ્રામનું, ચકી મન અતિ દુખ ધરે એક ચોથે દહાડે પુત્ર હજારને, ચકી તે બહુ સજ કરે એ. ૬
(ઢાળ ૫ મી–દેશી ચેપાઇની ) સહસ કુમાર આવ્યા તિહાં ચડી, જાણે મને ચિંતા પી,
પંચસયાં સ્ત્રી રૂપે જેહ, સબળ થઈને આવ્યા તેહ. ૧ 'તેહની તુડી કરી નવિ શક્યા, જ્યાતણા ભઠ પછા લક્ષ્યા;
તવ તિહાં આજે જ્યા કુમાર, નાગપાશે તે બાધ્યા સાર. ૨ તે સઘળાને ચડીને ર, ચક્રી પ્રતિ બળ વળી કહે;
સ્ત્રી શું કરી જાણેશે યુદ્ધ, એને કહિયું વચન વિરૂદ્ધ. ૩ તવ ચકી મંત્રીને કહે, કિણ વાતે હવે માજ રહે, કન્યા પરણાવે જે એહ, પાય પ્રણમીને દાખે નેહ. એહને સુર નર સાનિધ બહ, ત્રિભુવનમાંહિં જાણે સહ, એહ જયાનંદ રાજા સહી, એહને ચરણે પ્રણામ જઈ. ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org