SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૯ર) જયાનંદ કેવળી, ચકી કહે વચન એક કરે, સાત દિવસ પટ માથે ધરે; એ મુજ પ્રતિજ્ઞા પૂરવી, તે પુત્રી પરણાવી હવી. ૬ દાસીપતિ પટ નામું લખે, કન્યા પંચ પરણાવું સુખે; નગર પંચતણું દેવું રાજ, બહુ પરિ સારૂં એનાં કાજ. ૭ જયાનંદે તે સુણિયા બેલ, જાણે વાગા પિલા ઢેલ; તે એહને મૂકું જીવતે, મહારા વચનતણે કરે મત. ૮ મુજ સેવક એ અક્ષર લખી, પટ ઘાતે તે થાએ સુખી; ભરત અરધનું આપું રાજ, ચકીનાં સવિ સારૂં કાજ. ૯ તિણ વચને ચક્રી મન રીસ, એને મારૂં ચઢતે દાસ; એડવું કહી ચઢયે સંગ્રામ, મળ્યાં કટક બહુ તેણે ઠામ. ૧૦ ઔષધી એક છે અભિરામ, સિંહણું (સહિણી) તેનું નામ; તે ઓળીને પાએ યદા, સુભટ સહુ સાજા સહી તદા. ૧૧ (ઢાળ ૬ -ચાલ તેટક ઈદ જેવી.) સૂઝારા ઝૂઝે વીર વડા, રણુ ગજે ભજે ભીમ ભડાક રણ કાહલ વજજે તુર નવા, બાલાપણુ આપણુ આજ હવા. ૧ અણીઆલા કાળા કુંત વળી, પંખાલા પૂંખે પૂંખ મળી; રણુ હવે જે પંચ પખાં, કાયર તે નાસે જોયણુ લખા. ૨ રણ ડમડમ ડમરૂ શબ્દ કરે, કળ કળ તે કોહલી વિસર સરે; ઢમઢમ ઢેલ તે હાક પડે, રણતર કંસાલાંમાંહિં ભડે. ૩ દડદડ સરણાઈ સુસસર, ઉઉ તે ઝલ્લર શંખ કરે; નિસાણ પ્રસુકકે "હવિ ડરે, શબ્દ તે આખે મે ભરે. ૪ હેય તીખા નીખા મ વડે, ભડ અંગો અંગે જાઈ અડે ધડ ઊભે મુંડ તે પુહવિ રડે, ધોરીધર શૂરા ભેમિ પડે. ૫ તવ ગયવર તે બહુ જોર થયા, મસી જામલિ જેહની પ્રોઢ કયા; દંકૂશળ ઘાય તે સબળ થયા, ગય નઠ્ઠા ભગા પુહવિ રા. ૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy