SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૦ ) જ્યાનંદ કેવળી. જયાતણ છે ભૂપતિ ઘણ, તેડાની નવિ કીધી મણુંક પવનવેગ ચગજ જેડ, ભેગવેગ વગજ તેહ. ૧૨૦ આવ્યા વિરધવળ જયસાર, માલવંત અરિગંજન ભાર; વાયુવેગ નરવેગ વખાણું, ચંદ્રપ્રભ નરપ્રભ વળી જાણ ૧૨૧ મળ્યાં કટક નવિ લાભે પાર, આપ પરાયા એકાકાર; મળે કટક સરવાળે જોય, પનર અણી સંખ્યા હેય. ૧૨૨ બેહુ દળ વાજે કાળી તૂર, બેહુ બળિયા સબળા ચૂર; પ્રથમ દિવસ માંડયું સંગ્રામ, ચકી સેનાની ચૂક તામ. ૧૨૩ જ્યાતણે સેનાની જેહ, વાવેગ સહી કીધે તેવ; મહેમાંહે તે બેહુયે ભડયા, જાણે વૃક્ષ લતાયે જડ્યા. ૧૨૪ હય ગય તે બહુ ખીણજ થયા, સુહડ હતા તે રણમાંહિં રહ્યા; ચકીતણે સેનાની જેહ, વજોગે તવ રહિયે તેહ. ૧૨૫ બાંધી જયાતણે કર ધરે, પાય આદિલ જજીરજ ભરે; પ્રથમ દિવસનું એ સંગ્રામ, ચકીની તવ ભાગી મામ. ૧૨૬ (ઢાળ ૩ જી-દેશી ચરણકુળ છંદ જેવી.) દિન બીજે માંડયું સંગ્રામ. ચકી પુત્ર ચઉ આવ્યા તામ; હય ગયતણી તવ મેલી કે, સરખા સરખી દીસે જે. ૧ જયાતણ ભટ અતિ છે વારૂ, પવન ચંદ્ર તે કીધ પાહાર, આયુધ સઘળાં તે બહુ કરમ, દંડાયુધ છત્રીસ સહુ રમે. ૨ ગદા ગુરજ બહુ ગેળા જેહ, નાળથકી મૂકાયા તેહ; બાતણ તવ વરસે મેહ, મે સૂરજ છા છે. ૩ ચંદ્ર પવન તે બેયે ભાગા, જઈ જયાને ચરણે લાગી; તવ ઉઠયે જયાનંદ ધીર, હાકે રાખ્યા ચ્યારે વીર. ૪ ક્ષણ એમાંહિ તે પરિ કીધી, દેવતણે બહુ વિદ્યા સિદ્ધી; તે ચ્યારે ગ્રહિયા પ્રભુ પોતે, ચકી તાત તેહના જે તે. ૫ ૧ આકાશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy