________________
ગવિટંબના (૧૮૭). પસાઉ કરીને આ જિહાં, તે બત્રીસું સમરે તિહાં જયા કહે અવસરનું કાજ, હવડાં બેઠાં કરજે રાજ. ૮૬ ચંદ્રગ વજરેગની જેહ, કન્યા બેયે પર તેહ,
સુખે સમાધે સુખ ભોગવે, શ્રીજિનઆણ હૃદય જોગવે. ૮૭ તવ આ વળી દૂતજ તે, ચકી કન્યા માંગે એહ;
વાવેગ કહે કન્યા વરી, તે કેમ આવે બેલે ફરી. ૮૮ દૂત ભણે પરણી મેકલે, નહીંતે ચક્રી સહી નહીં ભલે;
સુપુરૂષનું એ કામ જ નહીં, પરસ્ત્રી દોષજ લાગે સહી. ૮૯ અહ ધન દેઈ દૂત પાઠ, વિનય વચન કહીને આઠ નગરી ચકતણે પહંત, વિનય કરીને બોલે દૂત. ૯૦ સ્વામી તે કન્યા સહી વરી, પરણી કિમ આપે દીકરી; વજીવેગ ચંદ્રગજ જેહ, બહુ વિનયચ્યું પ્રણમ્યા તેહ. ૧ વાવેગ તવ કરી વિચાર, વાગપટ્ મંત્રી એક સાર;
તે પાઠવિ ચકી ભણી, વિનયવચનથી જે ધણ. *વાગપટુ તે ચાલી જાય, વિનય કરીને પ્રણામે પાય;
સ્વામી તું મહારાજા સહી, એ વાત પિણ જુગતી નહીં. ૯ સમરથ તું સહી દેવ દયાળ, પ્રજા સર્વ છે તારાં બાળ; તું બ્રહ્માને / જગદીશ, તું કહાનડ ને તુંહી જઈશ. ૯૪ સ્વામી કૃપા કરી તમે આજ, તે મન વછિત સીઝે કાજ; વિનયવચન ચકી રંજિયે, મંત્રી પ્રતિ તવ ઉત્તર કિયે. ૫ કન્યા વજસુંદરી તેહ, પ્રીત ધરી પર છે જેહ, દાસીપતિપટ નામું લખી, મસ્તકે ઘાતે તે તે સુખી; ૯૬ દાસી ચક્રતણી વળી લખી, કંકણ ધરે તે એ સહી સુખી; ઈહાં આવીને પ્રણમે તેહ, મુજ પુત્રી જ ભણાવે એહ. ૯૭
૧. કૃપા કરીને. ૨. બેલવામાં ઘણોજ હુંશિઆર. ૩. શરૂએટબેટી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org